Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tech News

લેખ

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં નીલમ વૅલીના કેરન ગામમાં ટૂરિસ્ટ સીઝનમાં પણ ખાલી પડેલો રિસૉર્ટ

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભયનો માહોલ

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભયનો માહોલ : બે મહિનાનું રાશન જમા કરી રાખવાનો આદેશ, મદરેસાઓ ૧૦ દિવસ માટે બંધ

04 May, 2025 01:38 IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મેસેજ તમારી વાતને વિસ્તારે, તમારા વ્યક્તિત્વને નહીં

મોબાઇલની મોંકાણ જોતાં એવું થાય કે જો એક દી’ બધી મોબાઇલ કંપની બંધ થઈ જાય તો ભલભલાની રાડું નીકળી જાય ને મોબાઇલ પોતે મરસિયાં ચાલુ કરી દ્યે

04 May, 2025 01:32 IST | Mumbai | Sairam Dave
રવિ શાસ્ત્રી

ક્રિકેટ-કિટમાં રહેલી હેલ્મેટની જેમ મીડિયા અને ટેક્નૉલૉજી અપનાવો: રવિ શાસ્ત્રી

વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) ખાતે એક પૅનલ-ચર્ચા દરમ્યાન ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રવિ શાસ્ત્રીએ ટેક્નૉલૉજી મામલે પ્લેયર્સને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે.

04 May, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
AI સંચાલિત શૅમ્પૂ મશીન

ચીનમાં વાળ ધોવાનું AI ધરાવતું મશીન લૉન્ચ, ૧૩ મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈ જાય

ચીનમાં વાળ ધોવાનું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતું મશીન લૉન્ચ, એમાં ૧૩ મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈને બહાર આવી જાય છે.

01 May, 2025 02:14 IST | Beijing | Gujarati Mid-day Correspondent

ફોટા

વોટ્સઍપ શંકાસ્પદ લિંક્સ અને OTP છેતરપિંડીથી લઈને નવા ખતરામાં કૌભાંડો માટે હોટસ્પોટ બન્યું (ફાઇલ તસવીર)

Whatsapp પર શરૂ થઈ છે નવા પ્રકારની છેતરપિંડી, માત્ર એક ફોટો અને તમારા પૈસા ગયા

જોખમી લિંક્સ અને OTP વડે લોકોની છેતરપિંડી બાદ હવે વોટ્સઍપ પર એક નવા પ્રકારનો સ્કૅમ શરૂ થયું છે. આ નવા સ્કૅમમાં માત્ર એક તસવીર મોકલીને મોબાઈલનો એક્સેસ મેળવવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ WhatsAppના આ નવા કૌભાંડ વિશે અને આપણે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકીએ છીએ. (ફાઇલ તસવીરો)

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વર્ષ દરમિયાન થયેલા વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવતી પ્રતીકાત્મક તસવીરો

Year Ender 2023: આ વર્ષનાં વૈજ્ઞાનિક સંશોધનો જેણે સમગ્ર વિશ્વને મૂક્યું અચંબામાં

વર્ષ 2023માં ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં અનેક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો થયા. આ સંશોધનોએ ન માત્ર જે-તે ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે પરંતુ આવનારા સમય માટે પણ મજબૂત માર્ગ ઊભો કરી આપ્યો છે. ભારતે ચંદ્રયાન 3 અને આદિત્ય l1ના મિશન થકી દુનિયામાં ડંકો વગાડ્યો છે. આવો, વર્ષ દરમિયાન થયેલા અનોખા સંશોધનો સાથે માહિતગાર થઈએ

16 December, 2023 02:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીમ- DJS SPEEDSTERS

મુંબઈના આ કૉલેજીયનોએ બનાવ્યું ભારતનું પ્રથમ સુપર ઈલેક્ટ્રોનિક બાઈક

દેશનું ભવિષ્ય એ ત્યાંના યુવાધન પર આધાર રાખતું હોય છે. વળી આજના યુવાઓ ટેકનોલોજીમાં એટલાં માહિર છે કે દેશની પ્રગતિને કોઈ આંચ આવે એમ નથી. ખરેખર ટેકનોલોજીમાં રોજેરોજના અવનવા પ્રયોગો થતાં રહે છે. બસ આવાં પ્રયોગોથી જ કાંઇક નવતર ઊગી નીકળે છે. આજે એવા જ એક નવતર પ્રયોગની વાત કરવી છે. મુંબઈના બોરીવલીમાં રહેતાં અક્ષત ચેતનભાઈ શાહ અને એમની ટીમે ઇવી બાઈક (ઈલેક્ટ્રોનિક બાઈક) તૈયાર કર્યું છે. આ ટીમના કેપ્ટન અને મોડાસા એકદા દશા ખડાઈતા સમાજના અક્ષતભાઈએ તાજેતરમાં જ વિલેપાર્લેની ડી. જે. સંઘવી કૉલેજમાંથી બી. ટેક ઇન મેકેનિકલ એન્જિયરિંગ પૂર્ણ કર્યું છે.

10 July, 2023 07:06 IST | Mumbai | Dharmik Parmar
ogle પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, નહીંતર મુશ્કેલીમાં ફસાઇ શકો છો તમે...

ogle પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, નહીંતર મુશ્કેલીમાં ફસાઇ શકો છો તમે...

હાલ લોકો કોઇપણ વસ્તુ વિસે માહિતી મેળવવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે. કારણકે લોકોને વિશ્વાસ હોય છે કે ગૂગલ પર જે માહિતી ઉપલબ્ધ હોય છે તે 100 ટકા સાચી હોય છે. પણ ઘણીવાર લોકો અજાણતા જ એવી વસ્તુઓ સર્ચ કરી લે છે, જેના પછી તે મોટી મુશ્કેલીમાં ફસાઇ જાય છે. હવે એવામાં પ્રશ્ન એ છે કે ગૂગલ પર કઈ વસ્તુઓ સર્ચ ન કરવી જોઇએ. જાણો કેટલીક એવી વસ્તુઓ, જે તમારે ગૂગલ પર ક્યારેય સર્ચ ન કરવી જોઇએ.

08 December, 2020 12:41 IST

વિડિઓઝ

PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં રતન ટાટા, ઓસામુ સુઝુકીને યાદ કર્યા

PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં રતન ટાટા, ઓસામુ સુઝુકીને યાદ કર્યા

PM મોદીએ 17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ કહ્યું, "... એક વર્ષમાં લગભગ 2.5 કરોડ કારનું વેચાણ દર્શાવે છે કે ભારતમાં માંગ કેટલી ઝડપથી વધી રહી છે... અમે પેસેન્જર વ્હીકલ માર્કેટની વાત કરીએ તો વિશ્વમાં ત્રીજા સ્થાને છે... એક સમયે ભારતમાં કાર ન ખરીદવાનું કારણ હતું કે આ સ્થિતિ બદલાઈ રહી છે ભારતની પ્રાથમિકતા... ગયા વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી હતી..." વધુમાં, તેમણે કહ્યું, "... હું આ પ્રસંગે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીને યાદ કરવા માંગુ છું. ભારતના ઓટો સેક્ટરના વિકાસમાં અને મધ્યમ-વર્ગના સ્વપ્નને સાકાર કરવામાં આ બંનેનો મોટો ફાળો છે... મારી પાસે છે. વિશ્વાસ છે કે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીનો વારસો ગતિશીલતા ક્ષેત્રને પ્રેરણા આપશે..."

17 January, 2025 06:14 IST | New Delhi
ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલ સતત પોતાને અપડેટ કરતું રહે છે, શું તમને ખબર છે કે આ નવી અપડેટમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારે માટે હોય છે ખૂબ જ ઉપયોગી અને મહત્વની? તો આજે આ વીડિયોમાં જાણો ગૂગલની નવીનતમ અપડેટ્સ વિશે...

13 November, 2024 04:56 IST | Mumbai
XPoSat Mission: બ્લેક હૉલના અભ્યાસ માટે ISROએ શ્રીહરિકોટાથી લૉન્ચ કર્યું મિશન

XPoSat Mission: બ્લેક હૉલના અભ્યાસ માટે ISROએ શ્રીહરિકોટાથી લૉન્ચ કર્યું મિશન

ISROએ 01 જાન્યુઆરીએ આંધ્રમાં શ્રીહરિકોટાથી એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ લોન્ચ કરી. આ મિશન પ્રાથમિક પેલોડ XPoSat અને અન્ય દસ ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવશે. XPoSat મિશન એ ખગોળશાસ્ત્રીય એક્સ-રે સ્ત્રોતોની વિવિધ ગતિશીલતાનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન છે.

01 January, 2024 11:37 IST | Delhi
Apple iPhone 15: મુંબઈના BKC વિસ્તારમાં Apple સ્ટોરની બહાર લોકોની ભીડ

Apple iPhone 15: મુંબઈના BKC વિસ્તારમાં Apple સ્ટોરની બહાર લોકોની ભીડ

Apple iPhone 15 સિરીઝનું ભારતમાં આજે વેચાણ શરૂ થયું છે. Appleના ચાહકો એપલની નવીનતમ રિલીઝ પર હાથ અજમાવવા માટે મુંબઈના BKCમાં સ્થિત Apple સ્ટોરની બહાર લાઈનો લગાવી છે. ઉત્સાહી ગ્રાહકો દૂર-દૂરના સ્થળેથી આવતા અને Apple iPhone 15 ખરીદવા માટે લાંબા કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા. વીડિયોમાં જુઓ વધું..

22 September, 2023 04:04 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK