જરૂર ઊતરે એવું અનુષ્કા શર્માનું કહેવું છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ. આવી ડાયટ પૅટર્નને મૉનોટ્રોફિક ડાયટ કહેવાય છે.
અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ.
જરૂર ઊતરે એવું અનુષ્કા શર્માનું કહેવું છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ. આવી ડાયટ પૅટર્નને મૉનોટ્રોફિક ડાયટ કહેવાય છે. આ ડાયટના સિદ્ધાંત મુજબ જો રોજ એક જ પ્રકારનું ખાવાનું ખાવામાં આવે તો એ વજન ઘટાડવાનું ઉપયોગી માધ્યમ બની શકે છે. જાણીએ આવી મૉનો ડાયટના શું ફાયદા છે અને શું ભયસ્થાનો છે