સાબુદાણા, સિંગદાણા અને સામો; ઉપવાસમાં ખવાતા આ ત્રણ ‘S’ વિશે જાણો વિસ્તારથી. ઉપવાસ દરમ્યાન ખવાતી ચીજોમાં ‘સ’ અક્ષરથી શરૂ થતી આ ત્રણ ચીજો ખૂબ પ્રચલિત છે.
સામો, સિંગદાણા અને સાબુદાણા
સાબુદાણા, સિંગદાણા અને સામો; ઉપવાસમાં ખવાતા આ ત્રણ ‘S’ વિશે જાણો વિસ્તારથી. ઉપવાસ દરમ્યાન ખવાતી ચીજોમાં ‘સ’ અક્ષરથી શરૂ થતી આ ત્રણ ચીજો ખૂબ પ્રચલિત છે. જોકે આ ત્રણેય ચીજોના ગુણ અને ફાયદા જુદા-જુદા છે. સીમિત માત્રામાં જો એનું સેવન કરવામાં આવે તો ફાસ્ટિંગના દિવસોમાં શરીરના મેઇન્ટેનન્સનું સરસ કામ થઈ શકે છે




