Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઑથેન્ટિક બૅન્ગલોર સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કરવું છે?

ઑથેન્ટિક બૅન્ગલોર સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કરવું છે?

Published : 31 August, 2024 10:44 AM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

જો તમારો જવાબ હા હોય તો પાર્લા-ઈસ્ટમાં આવેલી બ્રાહ્મીણ કૅફેમાં આજે જ પહોંચી જાઓ

સંજય ગોરડીયા

ખાઈપીને જલસા

સંજય ગોરડીયા


આજકાલ મુંબઈમાં નવા પ્રકારની રેસ્ટોરાંઓનો મારો ચાલ્યો છે, ઑથેન્ટિક ફૂડ રેસ્ટોરાં. તમને થાય કે માળું બેટું આ શું, તો તમારે મારી પાસે એક ઉદાહરણ જાણવું પડશે. મારા બૅન્ગલોરના મિત્ર અને અમારા નાટકના ઑર્ગેનાઇઝર જે છે એ મને હંમેશાં કહે કે તમારે ત્યાં માટુંગામાં જે બધી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં છે એનું ફૂડ ભલે તમે ખુશી-ખુશી ખાઓ પણ મને તો એ દીઠું ભાવતું નથી. હું ભૂખ્યો રહું, પણ હું એ રેસ્ટોરાંનું સાઉથ ઇન્ડિયન ખાઈ નથી શકતો. તમે બધી વરાઇટીનું ગુજરાતીકરણ કરી નાખ્યું છે. પહેલાં તો મને એવી બધી વાતોમાં બહુ રસ પડતો નહીં, પણ આપણી આ કૉલમના કારણે હું તેની એ વાતમાં રસ લેવા માંડ્યો અને હમણાં બૅન્ગલોર ગયો ત્યારે મેં ત્યાંનું ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કર્યું. મને તો એ ભાવ્યું પણ મિત્ર, કોઈને ન પણ ભાવે એવું બની શકે એટલે એ વિવાદમાં ઊતરવાને બદલે હું આપણી મૂળ વાત પર આવી જાઉં.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

31 August, 2024 10:44 AM IST | Mumbai | Sanjay Goradia

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK