૧૯૯૧ના આર્કાઇવ કલેક્શનમાંથી પસંદ કરેલા આઇકૉનિક રેડ ગાઉન, ડ્રામૅટિક ફેધરવાળા સ્ટોલ અને ડાયમન્ડ ઇઅર-રિંગ્સ સાથે બિઝનેસવુમન નન અને પૉપ-આર્ટિસ્ટ અનન્યા બિરલાએ કૅરી કરેલો રૉયલ અને એલિગન્ટ લુક ઇન્સ્પાયરિંગ છે
રેડ કલરના ગાઉનમાં ઓલ્ડ હૉલીવુડ ગ્લૅમર ઇઝ બેંક
અત્યારે ક્લાસિક હિસ્ટોરિકલ ફેશન પસંદ કરવી એ અલગ જ સ્ટેટમેન્ટ ગણાય છે. પ્રખ્યાત બિઝનેસવુમન અને પોપ-આર્ટિસ્ટ અનન્યા બિરલાએ રેટ્રો વાઈબ્સ આપતું રેડ ગાઉન પહેરીને રોયલ લુક અપનાવ્યો છે, વિન્ટેજ થીમ આપારિત એક ફેશન-ફોટોશૂટમાં અપનાવેલું ડીપ રેડ શેડનું હોલ્ટર નેકવાળું આ ગાઉન અગાઉ પ્રખ્યાત ઇટાલિયન એક્ટ્રેસ મોનિકા બેલુસી પણ પહેરી ચૂકી છે. ગાઉન સાથે અનન્યાએ ઓવરસાઈઝા રેડ કલરનો ફેપર સ્ટોલ સ્ટાઈલ કર્યો છે. જે ગાઉનની સિમ્પલ લાઇનિંગ સાથે લક્ઝરી અને રોયલ લુક આપે છે. લુક વધુ લાઉડ ન લાગે એ માટે કાનમાં ડાયમન્ડ ડ્રોષ ઇઅર-રિંગ્સ પહેવા વહતાં. મેકઅપની વાત કરીએ તો તેણે એકદમ ન્યૂટલ અને ગ્લોસી રાખ્યો છે જેથી ડ્રેસનો ડીપ રેડ કલર આકર્ષણનું કેન્દ્ર બની રહે. આ સાથે હેરસ્ટાઇલમાં તેણે સોફ્ટ વેવ્ઝ રાખ્યા હતાં.
તમે કેવી રીતે સ્ટાઇલ કરી શકો?
ADVERTISEMENT
જો તમારે કોઈ ખાસ ઈવનિંગ ફેક્શન, સંગીત નાઈટ કે પાર્ટીમાં આ પ્રકારનો લુક અપનાવવો હોય તો અનન્યાની જેમ ડીપ રેડ, વાઈન, મરૂન, રોયલ એમરલ્ડ કે નેવી બ્લુ જેવા રિચ જવેલ ટોન્સ પસંદ કરો. ગાઉન અને એની સાથેનું લેપરિંગ જેમ કે સ્ટોલ કે કેપ એક જ કલર ફેમિલીનું રાખવાથી લુક અત્યંત સૉફિસ્ટિકેટેડ લાગે છે. ફક્સ-ફરનો સ્ટોલ અથવા ફેપર ઑકેટ ઍડ તમારા સિમ્પલ ફિટેડ ગાઉન સાથે કરી. આ નાનકડી "ટેલ તમારા આર્કટફિટને સાધારણમાંથી ઇન્સ્ટન્ટલી લક્ઝુરિયસ બનાવી દેશે... હોય ત્યારે જજ્વેલરી મિનિમલ રાખવી. નેક્લેસ ડ્રેસ અથવા સ્ટોલ જ્યારે ખૂબ ડ્રામેટિક સ્કિપ કરીને માત્ર સ્ટેટમેન્ટ ડાયમન્ડ અથવા પર્લ ઇઅર-રિંગ્સ પહેરો. નેરસ્ટાઇલ સોફટ વેવ્સ અથવા સાઇડ-સ્વેષ્ટ હેર બેસ્ટ ઓપ્શન છે. મેકઅપમાં અથવા સોફ્ટ બોલ્ડ લિપસ્ટિક પસંદ કરો, આંખો અને સ્કિનને નેચરલ-ગ્લોસી રાખી ન્યુટ્રલ અથવા સૉફ્ટ બોલ્ડ લિપસ્ટિક પસંદ કરો.
