Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ગકૉકમાં સૂર્યવંશીનું શૂટિગ કરવું મારા માટે ખૂબ સ્પેશ્યલ:અક્ષય કુમાર

બૅન્ગકૉકમાં સૂર્યવંશીનું શૂટિગ કરવું મારા માટે ખૂબ સ્પેશ્યલ:અક્ષય કુમાર

05 June, 2019 10:23 PM IST | મુંબઈ

બૅન્ગકૉકમાં સૂર્યવંશીનું શૂટિગ કરવું મારા માટે ખૂબ સ્પેશ્યલ:અક્ષય કુમાર

બૅન્ગકૉકના રસ્તાઓ પર સ્ટંટ કરી રહેલો અક્ષય

બૅન્ગકૉકના રસ્તાઓ પર સ્ટંટ કરી રહેલો અક્ષય


અક્ષયકુમારનું કહેવું છે કે બૅન્ગકૉકમાં શૂટિંગ કરવું તેના માટે ખૂબ જ સ્પેશ્યલ છે. બૉલીવુડમાં આવવા પહેલાં અક્ષયકુમાર બૅન્ગકૉકમાં મુઆય થાઇ સ્પોર્ટ્સની ટ્રેઇનિંગ લીધી હતી. ત્યાર બાદ તેણે વેઇટરની નોકરી કરી હતી અને કુક પણ બન્યો હતો.

બૅન્ગકૉકમાં તે હવે તેની ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે. આ વિશે પૂછતાં અક્ષયે કહ્યું હતું કે ‘મને મારા પોતાના સ્ટન્ટ કરવાની ખૂબ જ મજા આવે છે. ઍક્શનની જ્યારે વાત હોય ત્યારે રોહિતની ફિલ્મમાં એ ખૂબ જ જોરદાર હોય છે. બૅન્ગકૉકના રસ્તા પર બાઇક-સ્ટન્ટ કરવા મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે. ઘણાં વર્ષો પહેલાં હું બૅન્ગકૉકના રસ્તા પર ફૂડ-ડિલિવરી માટે બાઇક ચલાવતો હતો. હવે હું મારું ફૂડ કમાવા માટે ફરી એ જ વસ્તુ કરી રહ્યો છું.’



આ પણ વાંચો: મેં ફેમિનિસ્ટ સાથે લગ્ન કર્યાં છે : પ્રિયંકા ચોપડા જોનસ


 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 10:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK