‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં આજે ૧૫૦૦ દીવડાઓ સાથે ગુજરાતના વિપ્લવ ડાન્સ ગ્રુપનું સ્પેશ્યલ ડાન્સ

Published: 3rd November, 2012 22:06 IST

આજે રાત્રે ૧૦ વાગ્યે કલર્સ ચૅનલ પર આવેલા ટૅલન્ટ રિયલિટી શો ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ના સેમી ફાઇનલ એપિસોડમાં ગુજરાતનું વિપ્લવ ડાન્સ ગ્રુપ ૧૫૦૦ દીવડા સાથે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના રાધા સૉન્ગ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપવાનું છે.

તેમના રંગબેરંગી પોષાકોએ પર્ફોર્મન્સમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ શોમાં જજ ફારાહ ખાને પણ માથા પર માટલી રાખીને એને બૅલેન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને માટે એ અઘરું સાબિત થયું હતું.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK