‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં આજે ૧૫૦૦ દીવડાઓ સાથે ગુજરાતના વિપ્લવ ડાન્સ ગ્રુપનું સ્પેશ્યલ ડાન્સ
તેમના રંગબેરંગી પોષાકોએ પર્ફોર્મન્સમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ શોમાં જજ ફારાહ ખાને પણ માથા પર માટલી રાખીને એને બૅલેન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને માટે એ અઘરું સાબિત થયું હતું.