Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વર્ક હાર્ડ ઍન્ડ હૉલિડે હાર્ડર રૂપાલી ગાંગુલીએ પોસ્ટ કરી ફૅમિલી-વેકેશનની તસવીરો

વર્ક હાર્ડ ઍન્ડ હૉલિડે હાર્ડર રૂપાલી ગાંગુલીએ પોસ્ટ કરી ફૅમિલી-વેકેશનની તસવીરો

Published : 20 June, 2026 03:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાના પરિવાર સાથેની વેકેશનની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં એક સુંદર ફૅમિલી પોર્ટ્રેટ તેમજ રૂપાલીની કેટલીક સોલો તસવીરો પણ સામેલ છે.

વર્ક હાર્ડ ઍન્ડ હૉલિડે હાર્ડર રૂપાલી ગાંગુલીએ પોસ્ટ કરી ફૅમિલી-વેકેશનની તસવીરો

વર્ક હાર્ડ ઍન્ડ હૉલિડે હાર્ડર રૂપાલી ગાંગુલીએ પોસ્ટ કરી ફૅમિલી-વેકેશનની તસવીરો


ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાના પરિવાર સાથેની વેકેશનની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં એક સુંદર ફૅમિલી પોર્ટ્રેટ તેમજ રૂપાલીની કેટલીક સોલો તસવીરો પણ સામેલ છે. આ તસવીરોમાં રૂપાલી હળવા વાદળી રંગના કો-ઑર્ડ સેટમાં સનગ્લાસિસ અને સ્ટાઇલિશ ઍક્સેસરીઝ સાથે પોઝ આપતી જોવા મળે છે તેમ જ બીજી તસવીરમાં તે મમ્મી, પતિ, પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળે છે. આ તસવીરો શૅર કરતાં રૂપાલીએ કૅપ્શન લખી હતી કે ‘વર્ક હાર્ડ ઍન્ડ હૉલિડે હાર્ડર. ફૅમિલી વેકેશન મોડ ઑન... કમિંગ સૂન...’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK