Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rupali Ganguly

લેખ

અરિજિત સિંહે પણ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

અરિજિતે પત્ની સાથે અને રૂપાલીએ દીકરા સાથે કર્યાં મહાકાલનાં દર્શન

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીમાં ભાગ લેવા અનેક સેલિબ્રિટી આવે છે

22 April, 2025 06:55 IST | Ujjain | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી, અલિશા પરવીન

અનુપમા ટીવી-સિરિયલમાંથી હવે અલિશા પરવીનની એક્ઝિટ

સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં રાહી/આદ્યાના રોલમાં હવે અલિશા પરવીનને બદલે અદ્રિજા રૉય જોવા મળશે. અલિશાને આ સિરિયલમાંથી હટાવી દેવામાં આવી છે.

23 December, 2024 10:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી, ઈશા વર્મા

"તો હું ખોટું બોલીશ": ‘અનુપમા’ રૂપાલી ગાંગુલીએ સાવકી દીકરીના આરોપો પર કહ્યું...

Rupali Ganguly Dispute: રૂપાલીએ કહ્યું, `જે લોકો પ્રેમ કરે છે તે પ્રેમ કરતા રહેશે. તમે સારા કાર્યો કરતા રહો, આજે નહીં તો કાલે તમારી સાથે સારી વસ્તુઓ ચોક્કસ થશે. ખરાબ સમય ક્યારેક આવે છે, ખરાબ વસ્તુઓ થાય છે, પરંતુ સારાની હંમેશા જીત થાય છે.

10 December, 2024 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રૂપાલી ગાંગુલી, ઈશા વર્મા

રૂપાલી ગાંગુલીએ હવે સાવકી દીકરીને શું જવાબ આપ્યો?

રૂપાલી ગાંગુલીએ બદનક્ષીનો દાવો ઠોકીને મોકલેલી ૫૦ કરોડ રૂપિયાની નોટિસને સાવકી દીકરી ઈશા વર્માએ વ્યથિત કરનારી અને ક્રૂર ગણાવી એના જવાબમાં રૂપાલીએ કમેન્ટ કરી છે.

30 November, 2024 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રુપાલી ગાંગુલી ભાજપમાં જોડાયાં

`અનુપમા` ફેમ રુપાલી ગાંગુલીની રાજકારણમાં એન્ટ્રી, બીજેપીમાં થઈ સામેલ

Anupama Fame Rupali Ganguly Join BJP: ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી એક્ટ્રેસ રુપાલી ગાંગુલી રાજકારણમાં એન્ટ્રી કરી રહી છે. તેણે ભારતીય જનતા પાર્ટી જૉઈન કરી લીધી છે. રુપાલી હાલ અનુપમા સિરીયલનો ભાગ છે. રુપાલી સાથે જ ફિલ્મ ડિરેક્ટર અમેય જોશીએ પણ બીજેપીનો સાથ આપ્યો છે. અમેયએ અનેક મરાઠી ફિલ્મો ડિરેક્ટ કરી છે.

01 May, 2024 02:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રુપાલી ગાંગુલી

રુપાલી ગાંગુલી : ઢગલો અસફળતાનો સામનો કર્યા બાદ ચડી છે ‘અનુપમા’ની સીડી

ટેલિવિઝનની નંબર વન અભિનેત્રી રુપાલી ગાંગુલી (Rupali Ganguly)ને આજે કોઈ જ ઓળખાણની જરુ નથી. ‘અનુપમા’ (Anupamaa) સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલી અભિનેત્રીને આજે ભલે ઓળખાણની જરુર ન હોય પણ એક સમય એવો હતો જ્યારે ટીવી કે બોલિવૂડમાં તેને સફળતા નહોતી મળી. અનેક અસફળતાઓનો સામનો કર્યા બાદ રુપાલી ગાંગુલી આજે જે સ્થાને છે ત્યાં સુધી પહોંચી છે. આજે એટલે કે પાંચ એપ્રિલના રોજ રુપાલી ૪૬મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ બાબતો. (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ સોશ્યલ મીડિયા)

21 July, 2023 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુપમા (Anupama) ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) આજે પોતાનો 45મો જન્મમદિવસ ઉજવી રહી છે. 5 એપ્રિલ 1977ના કોલકાતામાં જન્મેલી રૂપાલીને સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

7 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે રુપાલી ગાંગુલી, આવી છે `અનુપમા`ની કરિઅર જર્ની

અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર જન્મદિવસ પર વિશ કરી રહ્યા છે. આજે અભિનેત્રીની કરિઅર જર્ની વિશે જાણો અહીં... (તસવીર સૌજન્ય રુપાલી ગાંગુલી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

05 April, 2022 05:09 IST | Mumbai | Shilpa Bhanushali
આ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં

આ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં

આજનો મોર્ડન જમાનો મલ્ટીટાસ્કિંગનો છે. લોકો પ્રોફેશનની સાથે સાથે સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે. ફક્ત સામાન્ય માણસો જ નહીં સેલેબ્ઝ પણ આમાંથી બાકાત નથી. દરરોજ ટીવી સ્ક્રિન પર દેખાતા ટીવી સેલેબ્ઝ માત્ર અભિનય જ કરે છે એવું નથી. કેટલાંક ટીવી સેલેબ્ઝ છે જેને પોતાના બિઝનેસ પણ છે. ટીવીમાં અભિનય કરીને તો તેઓ લાખો રૂપિયા કમાય છે. સાથે-સાથે તેઓ અન્ય બિઝનેસ પણ કરે છે અને તેમાંથી પણ લાખોની કમાણી કરે છે. કોઈ સેલેબ્ઝ હોટેલના માલિક છે તો કોઈ રેસ્ટોરાંના માલિક છે, કોઈકનો તો ગોવામાં યોગ સ્ટુડિયો છે. આવો આજે આપણે ટીવી સેલેબ્ઝના સાઈડ બિઝનેસ પર નજર કરીએ... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

29 September, 2020 05:57 IST

વિડિઓઝ

ટીવી એવોર્ડ શોમાં રાજકુમાર રાવ, નિયા શર્મા, રૂપાલી ગાંગુલી અને અન્યએ આપી હાજરી

ટીવી એવોર્ડ શોમાં રાજકુમાર રાવ, નિયા શર્મા, રૂપાલી ગાંગુલી અને અન્યએ આપી હાજરી

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની ઉજવણી કરતા ભવ્ય એવોર્ડ સમારોહમાં બોલિવૂડ અને ટેલિવિઝન સ્ટાર્સ એક થયા. આ ઇવેન્ટ એક ગ્લેમરસ અફેર હતી, જેમાં ફિલ્મ અને ટીવી બંનેની અગ્રણી હસ્તીઓ હાજરી આપી હતી. રાજકુમાર રાવ, મલ્લિકા શેરાવત, રવીના ટંડન, રાકેશ રોશન, રવિ કિશન, નિયા શર્મા, ડેઝી શાહ, કુમાર સાનુ, સિદ્ધાર્થ નિગમ અને પૂનમ પાંડે જેવા સ્ટાર્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને ફિલ્મ સમુદાયની સાથે ભારતમાં ટીવીના વધતા પ્રભાવની ઉજવણી કરી હતી.

10 December, 2024 04:04 IST | Mumbai
`અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

`અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

સુધાંશુ પાંડેએ લોકપ્રિય શૉ `અનુપમા`ને અલવિદા કહ્યું. હવે, તેણે શૉમાંથી તેના અચાનક બહાર નીકળવા વિશે ચાલી રહેલી અફવાઓને સંબોધિત કરી અને શું તેમાં રૂપાલી ગાંગુલીની કોઈ ભૂમિકા હતી. અભિનેતાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે રિયાલિટી શૉ `બિગ બૉસ`માં પાર્ટિસિપન્ટ તરીકે જોવા મળશે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

02 September, 2024 06:52 IST | Mumbai
દુર્ગા પૂજા 2023:  રાની મુખર્જી, રૂપાલી ગાંગુલીએ સિંદૂર ખેલાનો માણ્યો આનંદ!

દુર્ગા પૂજા 2023: રાની મુખર્જી, રૂપાલી ગાંગુલીએ સિંદૂર ખેલાનો માણ્યો આનંદ!

દુર્ગા પૂજા 2023: વૈભવી મર્ચન્ટ, અનુપમા સ્ટાર રૂપાલી ગાંગુલી, રાની મુખર્જી, શરબાની મુખર્જી, અને અનુરાગ બાસુ, કપિલ શર્મા શો ફેમના સુમોના ચક્રવર્તી વગેરે સેલિબ્રિટીઓ સિંદૂર ખેલાની વિધિનો આનંદ માણતાં જોવા મળ્યા હતા. ડાયરેક્ટર અનુરાગ બાસુ ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. રૂપાલી ગાંગુલી પણ બંગાળી-શૈલીની સાડીમાં પંડાલને શોભાવતી હતી.

25 October, 2023 04:21 IST | Mumbai
Durga Puja 2023: કાજોલ સહિત દુર્ગા પંડાલમાં જોવા મળ્યા જયા બચ્ચન, રૂપાલી ગાંગુલી

Durga Puja 2023: કાજોલ સહિત દુર્ગા પંડાલમાં જોવા મળ્યા જયા બચ્ચન, રૂપાલી ગાંગુલી

અષ્ટમીના અવસર પર કાજોલ તેની નાની બહેન તનિષા મુખર્જી અને માતા તનુજા સાથે નોર્થ બોમ્બે સર્વોજનિન દુર્ગા પૂજા પંડાલમાં પ્રાર્થના કરવા પહોંચી હતી. મુખર્જી પરિવાર દ્વારા મુંબઈમાં દર વર્ષે ભવ્ય રીતે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.

22 October, 2023 04:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK