Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું ગૌતમ ‘બિગ બૉસ’ના હાઉસમાં રહેવાને લાયક છે?

શું ગૌતમ ‘બિગ બૉસ’ના હાઉસમાં રહેવાને લાયક છે?

21 November, 2022 04:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોમાં સૌથી વધુ પ્રેમ અબ્દુ રોઝીકને મળી રહ્યો છે

ગૌતમ વિજ

Bigg Boss season 16

ગૌતમ વિજ


‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં જોવા મળતો કન્ટેસ્ટન્ટ ગૌતમ વીજ આ હાઉસમાં રહેવાને લાયક છે? શોમાં આવતા સ્પર્ધકો ઘરમાં ધમાચકડી મચાવે છે અને રિલેશન પણ બનાવે છે. ઘરમાં રહેવા માટે કન્ટેસ્ટન્ટ બિગ બૉસે આપેલા ટાસ્કને પણ સારી રીતે પાર પાડવાના પ્રયાસ કરે છે. આ વખતે ગૌતમ વીજ સાથે શાલિન ભનોટ, સૌંદર્યા શર્મા અને ટીના દત્તા નૉમિનેટ થયાં હતાં. જોકે એવું જાણવા મળ્યું હતું કે ઘરની બહાર જવા માટે સૌથી વધુ નામ સૌંદર્યાનું ચર્ચામાં હતું. એવામાં તમને લાગે છે ખરું કે ગૌતમ ઘરમાં રહેવાને લાયક છે? શોમાં તેણે સારી શરૂઆત કરી હતી. સૌંદર્યા સાથે તેનાં રિલેશન પણ ચર્ચામાં હતાં. શોમાં સૌથી વધુ પ્રેમ અબ્દુ રોઝીકને મળી રહ્યો છે. હવે એ જોવું રહ્યું કે આવનારા એપિસોડમાં ‘બિગ બૉસ’માં શું નવા ધમાકા આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK