Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > Kutch Express: જ્યારે રેપિડ ફાયરમાં પાર્થિવ ગોહિલે માનસી પારેખ માટે ગાયું આ ગીત

Kutch Express: જ્યારે રેપિડ ફાયરમાં પાર્થિવ ગોહિલે માનસી પારેખ માટે ગાયું આ ગીત

09 January, 2023 11:18 IST | Mumbai

કચ્છ એક્સપ્રેસની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ત્યારે તેમણે રેપિડ ફાયરમાં બહુ સરસ પ્રતિભાવ આપ્યા. વિરલ શાહે ગમતા મેકરની વાત કરી તો પાર્થિવ ગોહિલે ગાયું એક ગીત જે માનસી માટે પરફેક્ટ છે. માનસીએ પણ પોતાના મન પર અસર છોડનારી ફિલ્મોની વાત કરી તો પોતાના ગમતા ગાયકો વિશે પણ કહ્યું. જુઓ આ છૂક છૂક ટીમને રેપિડ ફાયર રાઉન્ડ.

09 January, 2023 11:18 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK