Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ratna Pathak

લેખ

રત્ના પાઠક

સફેદ વાળને કારણે કામ મળતું ઓછું થઈ ગયું

રત્ના પાઠકે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે હેરકલર ન કરવાની પતિ નસીરુદ્દીન શાહની સલાહની અસર કરીઅર પર પડી છે

05 August, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નુ

ફિલ્મમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા રિકવર થઈ જતાં પ્રોડ્યુસર અમને છોડીને જતા રહ્યા

ધક ધકના પ્રોડ્યુસરોની માનસિકતા વિશે તાપસીએ કહ્યું...

09 July, 2024 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રત્ના પાઠક શાહ

સંબંધોમાં આવેલા પરિવર્તન વિશે રત્ના પાઠક શાહે કહ્યું...

અગાઉ અલગ વિચારવાળી વ્યક્તિ સાથે પણ સારા સંબંધો રહેતા હતા

18 June, 2024 02:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બર્થ-ડે પાર્ટી

ટોટલ ટાઈમપાસ : પાર્ટી તો બનતી હૈ...

કરણ જોહરે તેની આગામી ફિલ્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે.

26 May, 2024 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બૉલિવૂડના દિગજજો પહોંચ્યા શ્યામ બેનેગલના અંતિમ સંસ્કારમાં (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)

Photos: ભીની આંખો સાથે બૉલિવૂડના દિગજજો પહોંચ્યા શ્યામ બેનેગલના અંતિમ સંસ્કારમાં

લેજન્ડ્રી ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું. તેમણે ગઈકાલે સાંજે 6:38 વાગ્યે વોકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ નિર્માતાના પાર્થિવ દેહને અંતિમ-દર્શન માટે શિવાજી પાર્ક ખાતેના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં નસીરુદ્દીન શાહ, ગુલઝાર સાહબ અને અન્ય સહિત અનેક સેલિબ્રિટીઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)

24 December, 2024 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૃથ્વી થિયેટરના મહોત્સવની ઝલક દર્શાવતી તસવીરોનો કૉલાજ

3થી 13 નવેમ્બર દરમિયાન પૃથ્વી થિયેટરમાં પૃથ્વી ઉત્સવ 2023નું જબરજસ્ત આયોજન

3 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવની 38મી સિઝનની તૈયારીમાં, આ વર્ષે પૃથ્વી થિયેટરમાં શુભા મુદ્ગલના પ્રદર્શનની સાથે એક ભવ્ય ઉદ્ઘાટનની રાત હશે. ફેસ્ટિવલ (3જી - 13મી નવેમ્બર) નવા પ્રોડક્શન્સ સાથે સંગીત અને થિયેટર પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે અને થિયેટર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ સાથે - સ્ટેજ પર, બેકસ્ટેજ પર અને પ્રેક્ષકોની સાથે નવજીવન, ઉત્સાહિત અને અનુભવો શેર કરવાની તક મળશે.

31 October, 2023 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નસીરુદ્દિન શાહ, નિલાદ્રી કુમાર અને પ્રતિક ગાંધી

પૃથ્વી થિયેટરમાં `આઝાદી કી આવાજે`ના પડ્યા પડઘા,રંગભૂમિમાં ઝળક્યા દેશભક્તિના રંગો

Independence Day 2023: સ્વતંત્રતા દિવસ પર દેશના દરેક લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા, ત્યારે રંગભૂમિ અને કલાકારોમાં પણ દેશદાઝ જોવા મળી હતી. માહોલ તો ત્યારે જોવા જેવો હતો જ્યારે જુહૂમાં પૃથ્વી થિયેટરમાં રંગભુમિ પર સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પ્રકાશ અને દેશભક્તિનો રંગ જામ્યો. નસીરુદ્દિન શાહ, પ્રતિક ગાંધી, નાદિરા ઝહીર બબ્બર, રત્ના પાઠક શાહ, મકરંદ દેશપાંડે, નીલાદ્રી કુમાર જેવા કલાકારોની કળાએ રંગભૂમિ પર દેશભક્તિના રંગો રેલાવ્યા હતાં.  

17 August, 2022 03:26 IST | Mumbai | Nirali Kalani
સના કપૂરે શૅર કરી પોતાના લગ્નની તસવીરો

Sanah Kapoor Wedding: સના કપૂરનાં લગ્નમાં એક સાથે દેખાયા આ દિગ્ગજ અભિનેતાઓ

બૉલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે પોતાની બહેન સના કપૂરે લગ્નની વધામણી આપી છે. સના અભિનેતા પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની દીકરી છે અને તેમણે બુધવારે મહાબળેશ્વરમાં અબિનેતા સીમા પાહવા અને મનોજ પાહવાના દીકરા મયંક પાહવા સાથે લગ્ન કર્યા.  લગ્નમાં સુપ્રિયાની બહેન રત્ના પાઠક શાહ અને તેના પતિ નસીરુદ્દીન શાહ પણ હાજર હતા. લગ્નમાં આ ચારેય એટલે કે પંકજ કપૂર, સુપ્રિયા પાઠક, નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહની એક તસવીર ચાહકો સાથે શૅર કરી છે અને તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. શાહીદે સનાના લગ્નના અવસરે પોતાની અને તેની એક તસવીર શૅર કરતા પોતાની બહેન માટે એક નોટ લખી છે. બન્ને ભાઈ-બહેને 2015માં આવેલી ફિલ્મ `શાનદાર`માં એક સાથે અભિનય કર્યું હતું. (તસવીર સૌજન્ય સના કપૂર, વિવાન શાહ, શાહિદ કપૂર, મીરા રાજપૂત ઇન્સ્ટાગ્રામ)

03 March, 2022 07:54 IST | Mumbai

વિડિઓઝ

Kutch Express: જ્યારે રેપિડ ફાયરમાં પાર્થિવ ગોહિલે માનસી પારેખ માટે ગાયું આ ગીત

Kutch Express: જ્યારે રેપિડ ફાયરમાં પાર્થિવ ગોહિલે માનસી પારેખ માટે ગાયું આ ગીત

કચ્છ એક્સપ્રેસની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ત્યારે તેમણે રેપિડ ફાયરમાં બહુ સરસ પ્રતિભાવ આપ્યા. વિરલ શાહે ગમતા મેકરની વાત કરી તો પાર્થિવ ગોહિલે ગાયું એક ગીત જે માનસી માટે પરફેક્ટ છે. માનસીએ પણ પોતાના મન પર અસર છોડનારી ફિલ્મોની વાત કરી તો પોતાના ગમતા ગાયકો વિશે પણ કહ્યું. જુઓ આ છૂક છૂક ટીમને રેપિડ ફાયર રાઉન્ડ.

09 January, 2023 11:18 IST | Mumbai
રત્ના પાઠક શાહઃ એવી ગુજરાતી ફિલ્મ નહોતી કરવી જેમાં મોટા પેટ વાળો હીરો ડાન્સ કરે

રત્ના પાઠક શાહઃ એવી ગુજરાતી ફિલ્મ નહોતી કરવી જેમાં મોટા પેટ વાળો હીરો ડાન્સ કરે

કચ્છ એક્સપ્રેસ (Kutch Express)એક એવી ફિલ્મ જેમાં સામાજિક સંદેશો છે તો રોમાન્સ પણ છે અને કચ્છના સફેદ રણમાં પ્રસરતા રંગો પણ છે. પરંતુ આ ફિલ્મની ખાસ વાત છે સાસુ-વહુનો સંબંધ. રત્ના પાઠક શાહની (Ratna Pathak Shah) આ પહેલી ગુજરાતી ફિલ્મ છે તો માનસી પારેખ (Manasi Parekh) આ ફિલ્મનાં પ્રોડ્યુસર પણ છે. બંન્ને અભિનેત્રીઓ કચ્છ એક્સપ્રેસની આ સફરની માંડીને વાત કરી ત્યારે ઘણાં નવા પાસાં જાણવા મળ્યા. 

22 December, 2022 02:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK