° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


Gujarati Film

લેખ

અરવિંદ રાઠોડ

ગુજરાતી સિનેમાના અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી સિનેમાના દિવંગત અભિનેતા અરવિંદ રાઠોડનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે નિધન થયુ છે.

01 July, 2021 09:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિજય રૂપાણી

ગુજરાત સરકારે હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને આપી રાહત

કોરોનાના કારણે વિજય રૂપાણીની ગુજરાત સરકારે રાજ્યમાં હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે મુશ્કેલીમાં મુકાયેલા ધંધાર્થીઓને સરકારના આ નિર્ણયથી આર્થિક લાભ થશે.

08 June, 2021 01:08 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
જીમિત ત્રિવેદી

EXCLUSIVE: કડકડાટ ગુજરાતી બોલતા જીમિત ત્રિવેદીને ગુજરાતી આવડતું જ નહોતુ!

ગુજરાતી અને હિન્દી ફિલ્મો, સિરિયલો અને નાટકોમાં અભિયનય કરનાર જીમિત ત્રિવેદી સ્વભાવે બહુ રિઝર્વડ છે

24 May, 2021 06:38 IST | Mumbai | Rachana Joshi
જય ઉપાધ્યાય

‘સ્કૅમ 1992’ના ‘પ્રણવ શેઠ’ બનશે ‘રતનમામા’

‘સ્કૅમ 1992’ ફેમ ઍક્ટર જય ઉપાધ્યાય ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’માં મલ્હાર ઠાકરના મામાના રોલમાં છે

20 May, 2021 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જીનલ બેલાણી

HBD જીનલ બેલાણી: પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે અભિનેત્રી

ફિલ્મ, થિએટર હોય કે ટીવી...તમામ ક્ષેત્રે પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે જીનલ બેલાણી. સૌમ્ય ચહેરો અને તેના ગાલમાં પડતા ખંજનો તેની ઓળખ છે. આજે તેના જન્મદિવસે જાણો જીનલને થોડી વધુ.. (તસવીર સૌજન્યઃ જીનલ બેલાણી ઈન્સ્ટાગ્રામ)

29 April, 2021 11:32 IST | Mumbai
નીલમ પંચાલ: જ્યારે નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રીએ નહોતી ભરી પોતાની સ્કૂલ ફી

નીલમ પંચાલ: જ્યારે નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રીએ નહોતી ભરી પોતાની સ્કૂલ ફી

સ્કૂલ ફી ન ભરવા અંગે મિડ-ડેમાં આવેલા અહેવાલના સ્ક્રીનશૉટને શૅર કરતાં નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી હેલ્લારો ફેમ લીલા એટલે કે નીલમ પંચાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેમણે પોતાના ચાહકોને જણાવ્યું કે તેમની લગભગ દરેક માર્કશીટમાં આવું લખેલું આવતું જેમાં ફી બાકી જોવા મળે. 

07 February, 2021 02:47 IST |
Khushi Shah: જુઓ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો

Khushi Shah: જુઓ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો

ગુજરાતી ફિલ્મ 'અફરા તફરી'થી ઢોલિવુડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી અને મૉડેલ ખુશી શાહ (Khushi Shah)એ 19 નવેમ્બરના રોજ તેના જન્મદિવસની ઉજવણી કરી. આ વર્ષે અભિનેત્રીએ ઉદયપુરના રિસોર્ટમાં પતિ અને અંગત મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. આવો આપણે જોઈએ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો.

21 November, 2020 05:26 IST |
Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિય કલાકાર એટલે અભિનેતા અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી. અત્યારે તેઓ આયુષ્યના 90ના દાયકામાં છે. તાજેતરમાં જ તેમનો જન્મદિવસ ગયો છે ત્યારે જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે. (તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)

09 November, 2020 02:26 IST |

વિડિઓઝ

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનનું મૂળ નામ છે નલિન પંડ્યા. ખીજડિયા, ગુજરાત પાસેના એક નાનકડા ગામડામાં ઉછરેલા પાન નલિન માટે ફિલ્મ મેકિંગ પૅશન છે. એક સમયે જેમના પિતા ચ્હા વેચતા હતા તેવા પાન નલિનની ગુજરાતી ફિલ્મ `છેલ્લો શો` બહુ જ પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની સ્પોટલાઇટ બની છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે આ અનુભવની વિગતવાર ચર્ચા કરી. 

07 May, 2021 01:31 IST | Mumbai
Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:23 IST |
Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

પાર્થ ભરત ઠક્કરે (Parth Bharat Thakkar) જ્યારે લૉકડાઉનમાં રસોડામાં જમાવટ કરી ત્યારે શું થયું તે જાણીએ તેમની સાથેની આ ખાસ વાતચીતમાં.

21 December, 2020 11:22 IST |
Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

નુશરત ભરૂચાનો ક્યૂટ ચહેરો ભલભલાને ગમી જાય એવો છે, ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે આ બૉલીવુડની અભિનેત્રીએ ગુજારતીમાં વાતો માંડી અને સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે એમ પણ કહ્યું. 

10 November, 2020 02:13 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK