Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > ‘બેશરમ રંગ’ વિવાદ : ‘પઠાણ’ બની બૉયકૉટ ટ્રેન્ડનો શિકાર, રાજકીય નેતાઓ કહે છે આમ

‘બેશરમ રંગ’ વિવાદ : ‘પઠાણ’ બની બૉયકૉટ ટ્રેન્ડનો શિકાર, રાજકીય નેતાઓ કહે છે આમ

20 December, 2022 04:00 IST | Mumbai

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ બૉલિવૂડના બૉયકૉટ ટ્રેન્ડનો શિકાર બની છે. `બેશરમ રંગ` ગીતમાં દીપિકાએ પહેરેલા કેસરી રંગના આઉટફિટને કારણે આ વિવાદ શરુ થયો છે. મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, આ ગીત ખૂબ જ વાંધાજનક છે અને ગંદી માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. તેમના આ નિવેદન પછી વિવિધ રાજકીય નેતાઓ આ ગીત અને ફિલ્મ સામે વાંધો ઉએઠાવી રહ્યાં છે.

20 December, 2022 04:00 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK