Year Ender 2023: વર્ષ 2023 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. હંમેશની જેમ આ વર્ષ પણ બૉલિવૂડ માટે મિશ્ર યાદો છોડીને જઈ રહ્યું છે. આ વર્ષે રિલીઝ થયેલી કેટલીક ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ, કેટલીક ઓસ્કર માટે નોમિનેટ થઈ, જ્યારે કેટલીક બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી.આ બધા સિવાય જો આપણે 2023 પર નજર નાખીએ તો ખબર પડશે કે કેટલીક ફિલ્મો આખું વર્ષ સીન, વીએફએક્સ કે કપડાંના કારણે સમાચારમાં રહી. યર એન્ડર સ્પેશિયલ સ્ટોરીમાં આપણે એવી ફિલ્મો વિશે વાત કરીશું જેનો બોક્સ ઓફિસ પર પ્રતિસાદ સારો રહ્યો પણ વિવાદોથી ઘેરાયેલી રહી.
28 December, 2023 02:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent