Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > Amar Upadhyay: આ `ડાહ્યા` ગુજરાતી છોકરાને ટોળાએ ઘેરી લીધો હતો, આવ્યા હતા માગા

Amar Upadhyay: આ `ડાહ્યા` ગુજરાતી છોકરાને ટોળાએ ઘેરી લીધો હતો, આવ્યા હતા માગા

14 July, 2022 03:19 IST | Mumbai

એક્ટર અમર ઉપાધ્યાય (Amar Upadhyay)ને કોણ નથી જાણતું. પણ તમને એ ખબર છે કે તેમને વાંચવાનો જબ્બર શોખ છે? ભૂલ ભુલૈયા 2માં ઉદય ઠાકુરનો રોલ કરનારા અમર ઉપાધ્યાય વાગોળે છે એ દિવસો જ્યારે ટેલિવિઝન પરના તેમના કેરેક્ટર મિહીર વિરાણી-ને કારણે જબ્બર પૉપ્યુલારિટી મળી હતી. એક વખત તાજમહેલમાં ટોળા વચ્ચે ફસાઇ ગયેલા તો સતત આવતા હતા લગ્ન માટે માગાં. જુઓ આ ખુલ્લા મને થયેલી વાતચીત.

14 July, 2022 03:19 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK