Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > એક્ટર આરતી સિંહના લગ્નમાં મામા ગોવિંદા અને ભાઈ કૃષ્ણા અભિષેકની હાજરી

એક્ટર આરતી સિંહના લગ્નમાં મામા ગોવિંદા અને ભાઈ કૃષ્ણા અભિષેકની હાજરી

26 April, 2024 05:54 IST | Mumbai

એક્ટર આરતી સિંહે ગુરુવારે રાત્રે મુંબઈમાં બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યાં. સમારોહ બાદ, આરતી સિંહ અને દિપક ચૌહાણ ફોટોઝ માટે બહાર નીકળ્યા અને પાપારાઝીને મીઠાઈઓ વહેંચી. આરતીનો ભાઈ, હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહ સમારોહમાં જોડાયાં હતાં. ગોવિંદાએ પણ લગ્નમાં હાજરી આપી હતી. અન્ય મહેમાનોમાં કપિલ શર્મા, અર્ચના પુરણ સિંહ, બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, માહિરા શર્મા, યુવિકા ચૌધરી, દેવોલિના ભટ્ટાચાર્જી પતિ સાથે અને અન્ય ઘણા લોકો સામેલ થયા હતા.

26 April, 2024 05:54 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK