વરુણ ધવને પોતાની ૩૮મી વર્ષગાંઠ ગઈ કાલે ફોટોગ્રાફરો સાથે ઍડ્વાન્સમાં ઊજવી હતી.
વરુણ ધવને ફોટોગ્રાફરો સાથે ઍડ્વાન્સમાં જન્મદિવસ ઉજવ્યો
વરુણ ધવને પોતાની ૩૮મી વર્ષગાંઠ ગઈ કાલે ફોટોગ્રાફરો સાથે ઍડ્વાન્સમાં ઊજવી હતી. તેણે Happy Birthday VD લખેલી કેક કાપી હતી. વરુણનો બર્થ-ડે ૨૪ એપ્રિલે છે.

