Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમન્ના ભાટિયાએ લૉન્ચ કર્યો તેનો જ્વેલરી સ્ટોર

તમન્ના ભાટિયાએ લૉન્ચ કર્યો તેનો જ્વેલરી સ્ટોર

Published : 02 February, 2026 01:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે તેણે મુંબઈના જુહુમાં ફાઇન જ્વેલરીનો ‘તમન્ના સ્ટોર’ લૉન્ચ કર્યો છે

તમન્ના ભાટિયા જ્વેલરી સ્ટોર લૉન્ચમાં

તમન્ના ભાટિયા જ્વેલરી સ્ટોર લૉન્ચમાં


તમન્ના ભાટિયાએ હવે જ્વેલરી બિઝનેસમાં એન્ટ્રી કરી છે. શનિવારે તેણે મુંબઈના જુહુમાં ફાઇન જ્વેલરીનો ‘તમન્ના સ્ટોર’ લૉન્ચ કર્યો છે. સ્ટોર લૉન્ચ ઇવેન્ટમાં તમન્નાને સપોર્ટ કરવા માટે તેના ખાસ મિત્રોની સાથે-સાથે ‘The Ba***ds of Bollywood’નો ડિરેક્ટર અને શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન પણ પહોંચ્યો હતો. આ ઇવેન્ટમાં તમન્નાએ વાઇટ ફ્રિલ ઑફશોલ્ડર ટૉપ સાથે બૅગી જીન્સ પહેર્યું હતું. આ લુકને તેણે મેસી બન, પૉઇન્ટેડ સિલ્વર હીલ્સ અને ડાયમન્ડ જ્વેલરીથી કમ્પ્લીટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK