° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


Business News

લેખ

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price: મુંબઈમાં આજે પેટ્રોલ આટલા પૈસા થયું મોંઘુ, જાણો આજનો ભાવ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો વધારો થયો છે.

17 October, 2021 11:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઍક્સિસ બૅન્કના એમડીને એક્સટેન્શન

News In Short : ઍક્સિસ બૅન્કના એમડીને એક્સટેન્શન

અમિતાભ ચૌધરીને વધુ ત્રણ વર્ષ સુધી પદ પર રાખવા માટે મંજૂરી આપી દીધી છે. ઍક્સિસ બૅન્કે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ આ મુદત ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી શરૂ થશે. 

16 October, 2021 08:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રેરા કાયદાને લીધે સામાન્ય લોકોને આ બધા ફાયદા થયા છે

આ કાયદો ઘર ખરીદનારાઓના અધિકારોના રક્ષણ માટે ઘણો સારો છે, એટલું જ નહીં, રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છુક લોકોને પણ એ ઘણો ઉપયોગી છે. 

16 October, 2021 08:09 IST | Mumbai | Parag Shah
પ્રતીકાત્મક તસવીર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

વીજળી ખર્ચના વધારાથી ત્રણ સ્મેલટર બંધ થતાં ઝિન્કના ભાવ ૧૪ વર્ષની ઊંચાઈએ; સેમી કન્ડક્ટરની અછતને લીધે પૅસેન્જર વાહનોનું વેચાણ ઘટ્યું અને વધુ સમાચાર

15 October, 2021 04:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કહો કે ધીરુભાઈ અંબાણીના પુત્ર કે દુનિયાના ટોપ 100 શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ નામ બધા વિશેષણ માટે માત્ર એક જ નામ સામે આવે છે મુકેશ અંબાણી. પેટ્રોકેમિકલ્સ થી લઈને જિયો નેટવર્ક સુધી. ભારતના સૌથી મોટ રિટેલ માર્કેટમાં જે સૌથી મોટુ નામ ધરાવે છે તે આજે તેમનો 62મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. જુઓ તેમની અત્યાર સુધીની સફર

19 April, 2021 03:25 IST | Mumbai
નાણાકીય વર્ષ ૨૧-’૨૨ના બજેટ વિષે આવો છે નિષ્ણાતોનો મત, વાંચો

નાણાકીય વર્ષ ૨૧-’૨૨ના બજેટ વિષે આવો છે નિષ્ણાતોનો મત, વાંચો

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ‌ે સોમવારે સાંસદમાં નાણાકીય વર્ષ ૨૧-’૨૨નું બજેટ રજુ કર્યું હતું. બજેટ રજુ થયા બાદ નિષ્ણાતોનો આ બાબતે શું મત છે તે જાણીએ...

02 February, 2021 08:18 IST |
ટૅબ, ટોપી, સાડી, શાલ... બજેટ ભાષણમાં આવો દેખાયો 'લોકલ ફૉર વોકલ' અંદાજ

ટૅબ, ટોપી, સાડી, શાલ... બજેટ ભાષણમાં આવો દેખાયો 'લોકલ ફૉર વોકલ' અંદાજ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કેન્દ્રીય બજેટ 2021 22 રજૂ કર્યું, બજેટ રજૂ કરતા પહેલા નાણાંમંત્રીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. નાણાંમંત્રીએ પરંપરા પ્રમાણે સંસદ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. બજેટ ભાષણ દરમિયાન નાણાંમંત્રી, વડાપ્રધાન અને લોકસભા સ્પીકરના ડ્રેસ ધ્યાન આકર્ષિત કરનારા હતા. આ નેતા પોતાની વેશભૂષા દ્વારા લોકલ ફૉર વોકલને પ્રમોટ કરી રહ્યાં હતા. (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ અને એએનઆઇ)

01 February, 2021 01:58 IST |
પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા સોનાના ભાવ, જાણો આજનો ભાવ

પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા સોનાના ભાવ, જાણો આજનો ભાવ

કોરોના વાયરસ (CPVID-19)ના કહેર વચ્ચે દેશમાં કોરોનાની વેક્સિન આવવાની આશા જીવંત થઈ હોવાથી અર્થવ્યવસ્થામાં તેજી આવવાની શક્યતા છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા છે સોનાના ભાવ. (પ્રતીકાત્મક તસવીરો)

01 December, 2020 01:17 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK