Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિશી કપૂરના મિસ્ડ કૉલનો સ્ક્રીનશૉટ હજી પણ સાચવી રાખ્યો છે રિદ્ધિમાએ

રિશી કપૂરના મિસ્ડ કૉલનો સ્ક્રીનશૉટ હજી પણ સાચવી રાખ્યો છે રિદ્ધિમાએ

01 May, 2024 05:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પપ્પાનો છેલ્લો ફોન ન ઊંચકી શકવાનો અફસોસ છે દીકરીને

રિદ્ધિમા કપૂરની તસવીર

રિદ્ધિમા કપૂરની તસવીર


રિદ્ધિમા કપૂર સાહનીને અફસોસ છે કે તે તેના પિતા રિશી કપૂરનો છેલ્લો ફોન નહોતી ઉપાડી શકી. રિશી કપૂરની ગઈ કાલે ચોથી પુણ્યતિથિ હતી. મૃત્યુના બે દિવસ પહેલાં રિશી કપૂરે દીકરીને ફોન કર્યો હતો. જોકે રિદ્ધિમા એ સમયે વ્યસ્ત હોવાથી ફોન નહોતી ઉપાડી શકી. તેણે ફરી તેના પિતાને ફોન કર્યો હતો, પરંતુ તેની વાત નહોતી થઈ. ત્યાર બાદ રિશી કપૂરને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું એથી રિદ્ધિમાને હજી પણ અફસોસ છે અને તેણે એ માટે તેના પિતાના મિસ્ડ-કૉલનો સ્ક્રીનશૉટ હજી સાચવી રાખ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 05:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK