Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીથી સ્પેનની સફર

દિલ્હીથી સ્પેનની સફર

13 January, 2023 04:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લવ રંજને ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’ના શૂટિંગ માટે કોઈ કસર નથી છોડી

શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર

શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર


રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’નું શૂટિંગ દિલ્હીથી લઈને સ્પેનની સુંદર જગ્યાએ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધાની જોડી પહેલી વાર સાથે જોવા મળવાની છે. આથી લવ રંજને ફિલ્મનાં લોકેશનને ખૂબ જ સમજી-વિચારીને પસંદ કર્યાં હતાં. લવ તેની ફિલ્મ દ્વારા મૉડર્ન લવ પર એક ટ્વિસ્ટ સાથે પ્રકાશ પાડશે. આ ફિલ્મને લવ રંજનની સાથે અંકુર ગર્ગ અને ગુલશન કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ હોળી દરમ્યાન એટલે કે આઠ માર્ચે રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK