° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


New Delhi

લેખ

ફાઈલ તસવીર

‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશાં પ્રથમ’: જનતાને નવો મોદી-મંત્ર

નાગરિકોને ‘ભારત જોડો આંદોલન’માં સક્રિય થવાની વડા પ્રધાનની ઉત્સાહભેર હાકલ

26 July, 2021 08:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બંધાય એ બીજા : ફ્રાન્સ સરકારના કેટલાક કામદારો અને કર્મચારીઓ માટે ફરજિયાત ઍન્ટિ-કોવિડ વૅક્સિનેશન અને એ દર્શાવતા હેલ્થ પાસ સાથે રાખવાનું ફરજિયાત બનાવતા આદેશ સામે પૅરિસમાં ગઈ કાલે મોટા સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને મોટા પાયે તોડફોડ સાથે વિરોધ કર્યો હતો. (તસવીરઃ એ.એફ.પી.)

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

દિલ્હીમાં મેટ્રો ફુલ કૅપેસિટીમાં દોડશે; હરિદ્વાર સીલ; કાશ્મીરમાં દરોડા અને વધુ સમાચાર

25 July, 2021 01:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પેગસસના ઘટસ્ફોટના દાવાને અમારું સમર્થન છે જ: ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ

પેગસસ જાસૂસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હ્યુમન રાઇટ્‌સ ગ્રુપ ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ ગઈ કાલે કેન્દ્રસ્થાને હતું

23 July, 2021 10:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Coronavirus Updates: છેલ્લા ચોવીસ કલાકમાં ૪૧,૩૮૩ નવા કેસ, ૫૦૭ દર્દીઓનાં મોત

દેશમાં ફક્ત નવા કેસ જ નહીં પણ એક્ટિવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે

22 July, 2021 02:54 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

યોગ દિનનું સેલિબ્રેશન

સાતમા યોગ દિનનું વિશ્વભરમાં સેલિબ્રેશન, જુઓ તસવીરોમાં

મુંબઈ તેમ જ ભારતના વિવિધ શહેરોમાં અને વિદેશોમાં ગઈ કાલે ઇન્ટરનેશનલ યોગ ડે ઉત્સાહભેર મનાવાયો.

22 June, 2021 08:16 IST | New Delhi
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK