° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


Shraddha Kapoor

લેખ

શક્તિ કપૂર

રોહને હજી સુધી લગ્ન માટે હાથ નથી માગ્યો

શ્રદ્ધા કપૂરનાં લગ્નની અફવા વિશે આવું કહ્યું ડૅડી શક્તિ કપૂરે

31 August, 2021 09:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર

ટૂંક સમયમાં લગ્ન કરવાની છે શ્રદ્ધા?

હું શું કહું? જોકે હા, આ લગ્ન માટે અમે આતુર છીએ. લગ્ન એક સારી બાબત છે. ઘણા બધા પરિણીત છે.

30 August, 2021 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શક્તિ કપૂર, શ્રદ્ધા કપૂર

પિતાને સ્ક્રીન પર જોવાની ખૂબ જ મજા આવે છે શ્રદ્ધા કપૂરને

૧૯૯૪માં આવેલી ‘અંદાઝ અપના અપના’માં શક્તિ કપૂરે ક્રાઇમ માસ્ટર ગોગોનું પાત્ર ભજવ્યું હતું

21 July, 2021 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર

કોરોનાથી દૂર રહેવા મૉલદીવ્ઝ પહોંચી શ્રદ્ધા?

મુંબઈમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તે નેચરની વચ્ચે રહેવા માટે જતી રહી હોય એવું લાગી રહ્યું છે.

07 April, 2021 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્રદ્ધા કપૂર, સાજિદ ખાન, રિતેશ દેશમુખ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ સસ્કારમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. (તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)

08 September, 2021 05:39 IST | Mumbai
ઉર્વશી રાઉતેલા, કાર્તિક આર્યન, કરિશ્મા તન્ના

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છતાં સેલેબ્ઝ વૉક કરવા જવાનું કે જીમમાં જવાનું ટાળતા નથી. તેઓ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 03:51 IST | Mumbai
ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી નર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ તરફ આગળ વધી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગને નાબુદ કરવા અને જે લોકો ડ્રગ્સ લે છે તેમના નામ બહાર લાવવા માટે NCBએ કમ્મર કસી છે. ડ્રગ્સ કેસની તપાસમાં અનેક બૉલીવુડ સેલેબ્ઝ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને NCBએ સમન્સ મોકલાવ્યા છે કે અટકાયત કરી છે, તો કેટલાકની પૂછપરછ કરી છે. આવો જોઈએ બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBની રડારમાં કેટલા સેલેબ્ઝ આવ્યા છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

25 November, 2020 07:26 IST |
Ganesh Chaturthi 2020: બૉલીવુડ સ્ટાઇલ ગણેશોત્સવ ઉજવણીની ઝલક જુઓ તસવીરોમાં

Ganesh Chaturthi 2020: બૉલીવુડ સ્ટાઇલ ગણેશોત્સવ ઉજવણીની ઝલક જુઓ તસવીરોમાં

આ વર્ષે કોરોનાવાઇરસને કારણે બધા જ પ્રકારની ઉજવણીઓ પર રોક લાગી ગઇ છે. બધું જ મર્યાદાઓમાં ચાલી રહ્યું છે ત્યારે પણ બાપ્પાની પધરામણી થાય ત્યારે મર્યાદાઓ રાખીને પણ જે થઇ શકે એ કરવું જ પડે. બૉલીવુડ સેલેબ્રિટીઝ માટે પણ ઉજવણી પહેલા કરતાં શાંત રહી પણ છતાં ય દરેકે સોશ્યલ મીડિયા પર પોતાની ઉજવણીની તસવીરો શૅર કરી હતી. (તસવીરો -  ઇન્સ્ટાગ્રામ)

23 August, 2020 09:21 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK