Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ મહિનાના અંત સુધી કામ પૂરું કરી લેશે મૉમ-ટુ-બી દીપિકા

આ મહિનાના અંત સુધી કામ પૂરું કરી લેશે મૉમ-ટુ-બી દીપિકા

03 May, 2024 05:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ‘સિંઘમ અગેઇન’માં પોલીસ-ઑફિસરના રોલમાં જોવા મળવાની છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે થોડા સમય પહેલાં જ સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું હતું કે તેઓ સપ્ટેમ્બરમાં પેરન્ટ્સ બનવાનાં છે. આ જ કારણ છે કે દીપિકા જેમ બને એમ વહેલાસર પોતાનાં વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કરી રહી છે. તે આ મહિનાના અંતમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લેવાની છે. તે ‘સિંઘમ અગેઇન’માં પોલીસ-ઑફિસરના રોલમાં જોવા મળવાની છે. બીજી તરફ તેનો હસબન્ડ રણવીર સિંહ પણ દીપિકા અને આવનારા બાળકની સાથે વધુ સમય પસાર કરવા માગે છે. એથી તે પણ પોતાનાં પેન્ડિંગ કામ વહેલાસર પૂરાં કરી લેશે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2024 05:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK