Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > OTT પર આવતાંવેંત બની ગઈ નંબર વન મર્દાની 3

OTT પર આવતાંવેંત બની ગઈ નંબર વન મર્દાની 3

Published : 29 March, 2026 03:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને એણે બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો અને નેટફ્લિક્સ પર પણ નંબર વન બની ગઈ છે.

રાની મુખરજી

રાની મુખરજી


રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી ‘મર્દાની 3’ શુક્રવારથી OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ક્રાઇમ થ્રિલર ફિલ્મ OTT પર આવતાંવેંત જ નંબર વન બની ગઈ છે. ફિલ્મની કહાની પોલીસ-અધિકારી શિવાની શિવાજી રૉય પર આધારિત છે જે માત્ર ૩ મહિનામાં રહસ્યમય રીતે ગાયબ થયેલી ૯૩ યુવતીઓના કેસની તપાસ કરે છે. ફિલ્મમાં રાની મુખરજી લીડ રોલમાં છે અને તેની સાથે જાનકી બોડીવાલા અને મલ્લિકા પ્રસાદ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને એણે બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો અને નેટફ્લિક્સ પર પણ નંબર વન બની ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK