Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રાઇમ થ્રિ​લર ‘કઠપૂતલી’ લઈને આવ્યો જૅકી ભગનાણી

ક્રાઇમ થ્રિ​લર ‘કઠપૂતલી’ લઈને આવ્યો જૅકી ભગનાણી

19 August, 2022 12:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકીએ આ ફિલ્મનો અનાઉન્સમેન્ટ વિડિયો શૅર કર્યો છે જેમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ જોરદાર છે

જૅકી ભગનાણી

જૅકી ભગનાણી


જૅકી ભગનાણી હવે ક્રાઇમ થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ એક ક્રાઇમ થ્રિલર છે. જૅકી આ ફિલ્મને પૂજા એન્ટરટેઇનમેન્ટ બૅનર હેઠળ બનાવી રહ્યો છે. જૅકીએ આ ફિલ્મનો અનાઉન્સમેન્ટ વિડિયો શૅર કર્યો છે જેમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ જોરદાર છે. આ ફિલ્મને ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. જૅકી હાલમાં ટાઇગર શ્રોફ અને ક્રીતિ સૅનન સાથેની ‘ગણપત’ની તૈયારી કરી રહ્યો છે. ત્યાર બાદ તે અક્ષયકુમાર અને ટાઇગરની ‘બડે મિયાં છોટે મિયાં’ લઈને આવશે.  

‘કઠપૂતલી’નો વિડિયો શૅર કરીને જૅકીએ કૅપ્શન આપી હતી કે ‘અમારી ‘કઠપૂતલી’નો ખેલ શરૂ થઈ ગયો છે. બહુ જલદી ડિઝની + હૉટસ્ટાર પર આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK