Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બમન ઈરાનીએ ફૅમિલી સાથે બૅટરીથી ચાલતી વિક્ટોરિયા કૅરેજમાં મરીન ડ્રાઇવની મજા માણી

બમન ઈરાનીએ ફૅમિલી સાથે બૅટરીથી ચાલતી વિક્ટોરિયા કૅરેજમાં મરીન ડ્રાઇવની મજા માણી

09 May, 2024 05:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૅમિલી સાથેની મસ્તીને કારણે તેમની ઘણી યાદો તાજી થઈ ગઈ હોવાથી ફરી આ રીતે મરીન ડ્રાઇવની મુલાકાત લેવાની આશા વ્યક્ત કરી હતી.

બમન ઈરાની

બમન ઈરાની


બમન ઈરાનીએ તેની ફૅમિલી સાથે મરીન ડ્રાઇવની મજા માણી હતી. તે પત્ની ઝેનોબિયા, દીકરા દાનેશ અને પૌત્ર ઝિઆન અને પૌત્રી સાઇશા સાથે બૅટરીથી ચાલતી વિક્ટોરિયા કૅરેજમાં બેઠો હતો. તેણે આ મુલાકાતનો વિડિયો બનાવ્યો હતો અને એમાં ‘બમ્બઇ મેરી જાન’ ગીત સાંભળવા મળી રહ્યું છે. આ વિડિયો પૂરો થાય ત્યારે તેણે એક ફોટો પર ‘મુંબઈ મેરી જાન’ લખ્યું છે. તેઓ વિક્ટોરિયા કૅરેજમાં બેઠાં હતાં અને રુસ્તમ્સની આઇસક્રીમ સૅન્ડવિચ પણ ખાધી હતી. ફૅમિલી સાથેની મસ્તીને કારણે તેમની ઘણી યાદો તાજી થઈ ગઈ હોવાથી ફરી આ રીતે મરીન ડ્રાઇવની મુલાકાત લેવાની આશા વ્યક્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 05:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK