PKની સીક્વલની સ્ટોરીને આગળ વધારશે રણબીર?
21 February, 2021 02:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondentએક્ટર બમન ઈરાનીના પિતરાઇને ત્યાંથી 1 કરોડનું સોનું ચોરાયું
14 December, 2020 09:29 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondentવડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક 15 ઓક્ટોબરે થિયેટરમાં રિ-રિલીઝ થશે
10 October, 2020 11:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentહૅન્ડ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટના ફેરવેલમાં વર્ચ્યુઅલી હાજરી આપી બમને
09 October, 2020 06:50 IST | Mumbai | Harsh Desaiબૉલીવુડમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે જાણીતા એક્ટર બમન ઈરાનીએ આજે ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું નામ છે. બમને પોતાના એક્ટિંગ કરિયરમાં ઘણા પ્રકારના રોલ ભજવ્યા છે. ક્યારેક વાયરસ તો ક્યારે ડૉક્ટર અસ્થના બનીને દર્શકોનું મનોરંજન કરનારા બમન ઈરાનીનો આજે જન્મદિવસ છે. એમનો જન્મ 2 ડિસેમ્બર 1959ના રોજ થયો હતો. આજે આપણે એક્ટરના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જણાવીશું. તો ચાલો જાણીએ ... તસવીર સૌજન્ય - બમન ઈરાની ઈન્સ્ટાગ્રામ
07 December, 2020 07:49 IST |‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોત’ એવું હંમેશા કહેવામાં આવે છે. પ્રેમમાં લોકો ઉંમરનો તફાવત નથી. દિલ મળે છે અને પ્રેમ શરૂ થઈ જાય છે. પછી આ પ્રેમ લગ્નમાં પરિણમે છે. ટીવી ઈન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓએ પણ આ વાત સાબિત કરી છે કે, પ્યારમાં ઉંમર નથી જોવાતી. ટેલિવિઝન ક્ષેત્રમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના કરતા નાના છોકરા સાથે લગ્ન કર્યા છે. આવો જોઈએ આ યાદીમાં કઈ ટીવી અભિનેત્રીઓના નામ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
28 November, 2020 11:45 IST |એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)
14 November, 2020 12:25 IST |સનાયા ઇરાનીનો જન્મ દિવસ છે 17 સપ્ટેમ્બર, તે 37 વર્ષની થઇ છે ત્યારે જાણીએ 'મિલે જબ હમ તુમ' અને 'ઇસ પ્યાર કો મૈં ક્યા નામ દૂં'ની અભિનેત્રી વિશે રસપ્રદ વાતો... તસવીરો-ઇન્સ્ટાગ્રામ
17 September, 2020 07:30 IST |જાણીતા અભિનેતા બમન ઈરાનીને સાંભળો તમારી પોતાની માતૃભાષા ગુજરાતીમાં. બમનનો આ અંદાજ ખૂબ રૅર છે, કારણ કે તેઓ બહુ ઓછા ગુજરાતી ભાષા બોલતા જોવા મળે છે. તો સાંભળો આ ટેલેન્ટેડ એક્ટરની gujaratimidday.com સાથેની ખાસ વાતચીત.
08 March, 2019 10:04 IST |