બૉબીની હીરો તરીકે એન્ટ્રી થઈ એ વાતને ગઈ કાલે ૩૦ વર્ષ થઈ ગયાં છે
બૉબી દેઓલ
બૉબી દેઓલની પહેલી ફિલ્મ ‘બરસાત’ ૧૯૯૫ની ૬ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આમ બૉલીવુડમાં બૉબીની હીરો તરીકે એન્ટ્રી થઈ એ વાતને ગઈ કાલે ૩૦ વર્ષ થઈ ગયાં છે. બૉબીએ આ વાતનું સેલિબ્રેશન કરવા માટે ફૅન્સ અને ફોટોગ્રાફર્સ સાથે કેક કટ કરી હતી.


