અનન્યાએ પોતાના કઝિન અહાન પાંડે અને બેસ્ટ ફ્રેન્ડ આર્યન ખાન સાથેની બાળપણની તસવીર શૅર કરી છે
અનન્યા પાંડેએ સોશ્યલ મીડિયા પર આ વિશે એક પોસ્ટ શૅર કરી છે
આર્યન ખાનની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ને લઈને આ દિવસોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. હવે અનન્યા પાંડેએ સોશ્યલ મીડિયા પર આ વિશે એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં અનન્યાએ પોતાના કઝિન અહાન પાંડે અને બેસ્ટ ફ્રેન્ડ આર્યન ખાન સાથેની બાળપણની તસવીર શૅર કરી છે. અહાને બૉક્સ-ઑફિસ પર સુપરહિટ ફિલ્મ ‘સૈયારા’થી ઍક્ટિંગમાં અને આર્યને વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’થી ડિરેક્શનમાં ડેબ્યુ કર્યું છે ત્યારે અનન્યાએ તેમની સાથેની પોતાની બાળપણની તસવીર શૅર કરીને લખ્યું છે, ‘આ નાના છોકરાઓએ મોટું કામ કર્યું છે. આનાથી વધુ ગર્વની વાત બીજી કોઈ ન હોઈ શકે.’


