° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021

Ananya Panday

લેખ

અનન્યા પાંડે

સિનેમા હોય કે ડિજિટલ, પ્લૅટફૉર્મથી કોઈ ફરક નથી પડતો અનન્યાને

એક ઍક્ટર તરીકે મને કોઈ પ્લૅટફૉર્મથી ફરક નથી પડતો. સિનેમાની સાથે સ્મૉલ સ્ક્રીન પર પણ મારા કામને લોકો સુધી પહોંચાડવા માટે હું તૈયાર છું.’

24 March, 2021 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાન્ડે

અલગ-અલગ ભાષામાં કામ કરવા માટે હું પોતાને લકી માનું છું: અનન્યા પાન્ડે

અલગ-અલગ ભાષામાં કામ કરવા માટે હું પોતાને લકી માનું છું: અનન્યા પાન્ડે

18 February, 2021 01:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર (તસવીર સૌજન્ય મિડ-ડે)

કરણ જોહરે કરી ફિલ્મ 'Liger'ની જાહેરાત, રિલીઝ કર્યો ફર્સ્ટ લૂક

કરણ જોહરે કરી ફિલ્મ 'Liger'ની જાહેરાત, રિલીઝ કર્યો ફર્સ્ટ લૂક

18 January, 2021 02:15 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
અનન્યા પાન્ડે

ઘરના કામમાં ઝીરો છે અનન્યા પાન્ડે

ઘરના કામમાં ઝીરો છે અનન્યા પાન્ડે

31 December, 2020 10:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Bollywood Diwali 2020: કોની પાર્ટી તમને લાગે છે ઇન્ટ્રેસ્ટિંગ? કોનો લૂક બેસ્ટ?

Bollywood Diwali 2020: કોની પાર્ટી તમને લાગે છે ઇન્ટ્રેસ્ટિંગ? કોનો લૂક બેસ્ટ?

આ વર્ષે બૉલીવુડ દિવાળી પાર્ટીઝની સંખ્યા બહુ ઓછી રહી પણ છતાં ય જે ફિલ્મી સિતારાઓ પાર્ટી લવર્સ છે તેમણે તો પોતાના મિત્રો સાથે મેળાવડો કર્યો જ. જોકે કેટલાક સેલેબ્ઝે માત્ર પરિવાર સાથે સમય પસાર કર્યો અને પરંપરાઓ અનુસરી. (તસવીરો: યોગેન શાહ)

17 November, 2020 04:11 IST |
HBD Ananya Pandey: ઈનોસન્ટ લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતી

HBD Ananya Pandey: ઈનોસન્ટ લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતી

આજે અભિનેત્રી અનન્યા પાંડેનો 22મો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે તેની અમૂક તસવીરો અને વાતો જાણીએ જે ફૅન્સને કદાચ ખબર નહીં હોય. (ફોટોઝઃ મિડ-ડે અને અનન્યા પાંડેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

30 October, 2020 01:36 IST |
ZEE CINE AWARDS 2020 : કંઇક આવો હતો સ્ટાર્સનો અંદાજ

ZEE CINE AWARDS 2020 : કંઇક આવો હતો સ્ટાર્સનો અંદાજ

દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આ કારણે અનેક ઇવેન્ટ કેન્સલ થઈ રહી છે. અને એટલે જ 28 માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ટેલિવિઝન પર આવનારા અવૉર્ડ શૉને પણ લોકો માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ 13 માર્ચના રોજ ઝી સિને અવૉર્ડ્સ 2020નું શૂટિંગ માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં આ સિતારાઓએ પોતાનો જલવો વિખેર્યો.

23 March, 2020 02:07 IST |
સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

દિવાળીમાં બોલીવુડમાં પાર્ટીની મોસમ ચાલી રહી છે. એકતા કપૂરે આપેલી દિવાળી પાર્ટીમાં બોલીવુડ અને ટેલિવુડના જાણીતા સિતારાઓ હાજર રહ્યા.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

27 October, 2019 05:07 IST |

વિડિઓઝ

જુઓ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની વાતચીત

જુઓ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની વાતચીત

સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટાર કાસ્ટ અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ સાથે વીડિયો ઈન્ટરવ્યૂમાં જોવા મળ્યા હતા. ઈન્ટરવ્યૂમાં અનન્યા પાંડે અને તારા સુતરિયા થોડી નર્વસ જોવા મળી હતી. જ્યારે ટાઈગર શ્રોફ કૂલ અને બિંદાસ લાગી રહ્યો છે. જુઓ સ્ટુડન્ટ્સ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની ખાસ મુલાકાત

 

 

06 May, 2019 04:11 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK