રાજ્યસભાના એમપી જોગિનાપલ્લી સંતોષ કુમાર દ્વારા ગ્રીન ઇન્ડિયા ચૅલેન્જ માટે વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખ્યો હતો
વૃક્ષારોપણ કરતા નાગાર્જુન અને અમિતાભ બચ્ચન
હૈદરાબાદમાં અમિતાભ બચ્ચને નાગાર્જુન સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યસભાના એમપી જોગિનાપલ્લી સંતોષ કુમાર દ્વારા ગ્રીન ઇન્ડિયા ચૅલેન્જ માટે વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ પ્રોગ્રામમાં અમિતાભ બચ્ચન અને નાગાર્જુન દ્વારા વૃક્ષારોપણ કરી છોડને પાણી પીવડાવવામાં આવ્યું હતું.