Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનો છે અંગદ બેદી?

તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનો છે અંગદ બેદી?

21 March, 2023 04:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે તેલુગુ સુપરસ્ટાર નાનીની આગામી ફિલ્મ ‘નાની 30’માં દેખાવાનો છે.

અંગદ બેદી

અંગદ બેદી


અંગદ બેદી તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનો છે એવી શક્યતા છે. તે તેલુગુ સુપરસ્ટાર નાનીની આગામી ફિલ્મ ‘નાની 30’માં દેખાવાનો છે. એવું જાણવા મળ્યું છે કે તેણે પોતાના રોલની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. આ બન્ને ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળવાના છે. ‘નાની 30’ને શૌર્યુવ ડિરેક્ટ કરશે. ફિલ્મની સ્ટોરી પિતા-પુત્રીના સંબંધો પર આધારિત હશે. આ વર્ષે ફિલ્મ રિલીઝ થવાની છે. અંગદ ઘણા સમયથી સાઉથની ફિલ્મોમાં કામ કરવા માગતો હતો, પણ તેના તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત આ​ ફિલ્મ વિશે નથી કરવામાં આવી. 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2023 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK