Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


South India

લેખ

અલ્લુ અર્જુન

ઍરપોર્ટ પર અલ્લુ અર્જુન સેલ્ફી માટે ઊભો ન રહ્યો એટલે ભડક્યા ચાહકો

સાઉથનો સુપરસ્ટાર અને નૅશનલ અવૉર્ડ વિજેતા અલ્લુ અર્જુન વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) 2025માં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યો હતો

05 May, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ (ફાઇલ તસવીર)

કન્નડમાં ગીત ગાવા કહેતા સોનુ નિગમે કહ્યું પહલગામમાં જે થયું આ જ કારણ હતું...

શનિવારે સાંજે સોશિયલ મીડિયા પર શૅર કરેલા "બસ પ્રેમ" કેપ્શનવાળા એક વીડિયોમાં, સોનુએ કહ્યું, "જ્યારે હું મારું પહેલું ગીત ગાતો હતો, ત્યારે ચારથી પાંચ વિદ્યાર્થીઓનો એક ટોળું હતું જે મને કન્નડમાં ગાવાનું કહી રહ્યા ન હતા, પરંતુ ખરેખર ધમકી આપી રહ્યા હતા.

04 May, 2025 06:43 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
નાગા ચૈતન્ય (તસવીર સૌજન્ય પીઆર)

આ પૉલિટિકલ સિરીઝનો ભાગ નથી નાગા ચૈતન્ય, અફવાઓને આપ્યો રદિયો

નાગા ચૈતન્ય આ રાજનૈતિક વેબ સિરીઝનો ભાગ નહીં હોય. ચાલતી ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મૂકાયું છે. તેની ટીમે આ અફવાઓને રદિયો આપીને હકીકત જણાવી છે.

01 May, 2025 06:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેશ બાબુ ફાઇલ તસવીર

ઍક્ટર મહેશ બાબુ બનશે EDના મહેમાન મની લૉન્ડરિંગ અને છેતરપિંડી કેસમાં સમન્સ મળ્યું

Actor Mahesh Babu Summoned by ED: એજન્સી 5.9 કરોડ રૂપિયાના વ્યવહારોને સમજવાની પ્રયત્નો કરી રહી છે જે અભિનેતાને કંપનીઓ પાસેથી એન્ડોર્સમેન્ટ ફી તરીકે ચૅક અને રોકડ દ્વારા મળ્યા હતા. આ અંગે હજી સુધી અભિનેતાએ કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.

23 April, 2025 06:57 IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આખરે પ્રતીક્ષા પૂરી થઈ! નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્નની તસવીરો અદભૂત છે!

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાની ડ્રીમી વેડિંગ સંપન્ન, ખાસ લોકેશન પર કર્યા લગ્ન

ઍક્ટર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. ગઈકાલે હૈદરાબાદના પ્રતિષ્ઠિત અન્નપૂર્ણા સ્ટુડિયોમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં પરંપરાને વારસા સાથે સુંદર રીતે મિક્સ કરીને આ સેલિબ્રેશન વધુ મોહક બન્યું હતું. શોભિતા અને નાગાના લગ્ન સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ બન્યું હતું આ લગ્નમાં તેમના પરિવારના નજીકના લોકો અને મિત્રો આવ્યા હતા. આ સેલિબ્રિટિ વેડિંગે પણ દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

05 December, 2024 03:50 IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
ફેંગલ ચક્રવાતનું જોર તો જુઓ

આર્મીના જવાનોએ ચક્રવાત ફેંગલની તબાહી વચ્ચે લોકોનું કર્યું રેસ્ક્યૂ

તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતમાં અત્યારે ચક્રવાત ફેંગલે તબાહી મચાવી છે. ચેન્નાઈ ગેરીસન બટાલિયનના ભારતીય સૈન્યના સૈનિકોને પુડુચેરીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં જઈને બચાવ કામગીરી કરી હતી. ૧૦૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

01 December, 2024 01:52 IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
શ્રી કૃષ્ણ મંદિર, અંધેરી (પશ્ચિમ)

આસ્થાનું એડ્રેસ: અંધેરીનાં આ કૃષ્ણ મંદિરમાં દક્ષિણ ભારતની છાંટ જોવા મળે છે, જુઓ

આજે આપણે અંધેરી વિસ્તારમાં આવેલા સાઉથ ઇંડિયન પરંપરાને અનુસરતાં ભગવાન શ્રીકૃષ્ણનાં મંદિરની મુલાકાતે છીએ. અહીં સાઉથની પરંપરા પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. અહીં જે પૂજાની પરંપરા છે તે વિશે અને મંદિરના કાર્યો વિશે વિગતે વાત કરીશું. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

17 September, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar
અદિતિ અને સિદ્ધાર્થના લગ્નપ્રસંગ દરમિયાનની ક્યૂટ ઝલક

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા લગ્ન, પરંપરાગત રિવાજ સાથે લગ્ન પાર પડ્યા

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નગ્રંથિથી જોડાયાં છે. બૉલીવુડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી અને સ્ટાર સિદ્ધાર્થે પરંપરાગત સાઉથ ઇંડિયન રીત-રિવાજો સાથે લગ્ન કર્યા છે. ક્યૂટ કપલે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને આ આનંદના સમાચાર આપ્યા હતા. જુઓ

16 September, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ચક્રવાત ફેંગલ: તોફાની દરિયાઈ મોજા અને પવનો મહાબલીપુરમના દરિયાકાંઠે અથડાયા

ચક્રવાત ફેંગલ: તોફાની દરિયાઈ મોજા અને પવનો મહાબલીપુરમના દરિયાકાંઠે અથડાયા

ચક્રવાત ફેંગલ હાલમાં દક્ષિણ ભારતના ભાગો, ખાસ કરીને તમિલનાડુ અને નજીકના પ્રદેશોને અસર કરી રહ્યું છે. મહાબલીપુરમમાં તોફાની દરિયો અને ભારે પવન જોવા મળ્યો હતો. ચક્રવાત તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે પુડુચેરી નજીક લેન્ડફોલ થવાની ધારણા છે. IMD મુજબ, #CycloneFengal 30મી નવેમ્બરની સાંજના સમયે 70-80 kmphની ઝડપે પવન ફૂંકાતા 90 kmphની ઝડપ સાથે ચક્રવાતી તોફાન તરીકે કરાઇકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે.

30 November, 2024 07:02 IST | Chennai
Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:23 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK