Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Shorts : ભારત ફુટબૉલની ફાઇનલમાં લેબૅનનને હરાવીને ચૅમ્પિયન

News In Shorts : ભારત ફુટબૉલની ફાઇનલમાં લેબૅનનને હરાવીને ચૅમ્પિયન

Published : 19 June, 2023 11:59 AM | IST | Bhubaneswar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૬મી મિનિટે સુનીલ છેત્રીએ ૮૭મો ઇન્ટરનૅશનલ ગોલ કરીને ભારતને સરસાઈ અપાવી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

News In Shorts

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ભારત ફુટબૉલની ફાઇનલમાં લેબૅનનને હરાવીને ચૅમ્પિયન

બ્લુ ટાઇગર્સ તરીકે ઓળખાતી ભારતીય ફુટબૉલ ટીમે ગઈ કાલે ભુવનેશ્વરમાં લેબૅનન સામેની ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપની ફાઇનલ ૨-૦થી જીતીને ટાઇટલ કબજે કર્યું હતું. ૪૬મી મિનિટે સુનીલ છેત્રીએ ૮૭મો ઇન્ટરનૅશનલ ગોલ કરીને ભારતને સરસાઈ અપાવી હતી અને પછી ૬૬મી મિનિટે છાન્ગ્ટેએ ગોલ કરીને ભારતની સરસાઈ વધારીને ૨-૦થી કરી હતી અને પછી લેબૅનનના ફૉર્વર્ડ પ્લેયર્સ ભારતની મજબૂત ડિફેન્સને કારણે છેક સુધી એકેય ગોલ નહોતા કરી શક્યા.



મેઘરાજા અટક્યા ને ઇંગ્લૅન્ડે ૨૮ રનમાં બે વિકેટ ગુમાવી


ગઈ કાલે ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયા ૩૮૬ રને ઑલઆઉટ થતાં ઇંગ્લૅન્ડને ૭ રનની લીડ મળી અને પછી વરસાદનાં વિઘ્ન પહેલાં ૨૮ રનમાં બે વિકેટ ગુમાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2023 11:59 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK