° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


Football

લેખ

મૅટો બેરેટિની

રમત ગમત ક્ષેત્રના મહત્વના શોર્ટ ન્યૂઝ વાંચો એક ક્લિકમાં

રમત ગમત ક્ષેત્રના મહત્વના ન્યૂઝ ટૂંકમાં જોઈએ.

10 July, 2021 01:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેમાર

નેમારના મજબૂત ડિફેન્સને ભેદી શકશે મેસી?

કોપા અમેરિકા ટાઇટલ માટે બ્રાઝિલ અને આર્જન્ટિના વચ્ચે રવિવારે વહેલી સવારે ટક્કર થશે.

10 July, 2021 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના વડા પ્રધાન બૉરિસ જૉન્સન પત્ની સાથે ટીમનો ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા

યુરો કપમાં ઇંગ્લૅન્ડ અને ઇટલી વચ્ચે જામશે ડ્રીમ ફાઇનલ જંગ

ઇંગ્લૅન્ડના વડા પ્રધાન બૉરિસ જૉન્સન પત્ની સાથે ટીમનો ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા

09 July, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીમને ફાઇનલમાં પહોંચાડનાર ગોલકીપર ઇમિલિયાનો માર્ટિનઝને ભેટીને વિજયની ઉજવણી કરતો મેસી.  એ.એફ.પી.

મેસી અને નેમાર વચ્ચે થશે ટક્કર

આર્જેન્ટિના પેનલ્ટીમાં કોલમ્બિયાને ૩-૨થી હરાવી પહોંચ્યું કોપા અમેરિકા કપની ફાઇનલમાં, બ્રાઝિલ સામે શનિવારે થશે મુકાબલો

08 July, 2021 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રણબીર કપૂર, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના જુહુમાં રમ્યા ફૂટબોલ

રણબીર કપૂર, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના જુહુમાં રમ્યા ફૂટબોલ

રણબીર કપૂર, અર્જુન કપૂર, સચિન જોશી, અપારશક્તિ ખુરાના જુહુમાં ફૂટબોલ રમતા જોવા મળ્યા. અમારી પાસે છે તસવીરો..તસવીર સૌજન્યઃ યોગેન શાહ

27 August, 2019 09:20 IST |
મુંબઇમાં પડતાં વરસાદ દરમિયાન અર્જુન, રણબીર અને અભિષેક રમ્યા ફુટબૉલ, જુઓ તસવીરો

મુંબઇમાં પડતાં વરસાદ દરમિયાન અર્જુન, રણબીર અને અભિષેક રમ્યા ફુટબૉલ, જુઓ તસવીરો

કેટલાક ફિલ્મી સિતારા વીકએન્ડ પર આઉટિંગ કરતાં હોય છે તો કેટલાક પરિવાર સાથે સમય પસાર કરે છે. તો કેટલાક સિતારા સ્પોર્ટ્સમાં રસ લેતા હોય છે અને જુદી જુદી રમતો રમતાં હોય છે. તાજેતરમાં જ એકવાર રણબીર કપૂર, અભિષેક બચ્ચન અને અર્જુન કપૂર અને ઇશાન ખટ્ટર મુંબઇમાં ફુટબૉલ રમતાં જોવા મળ્યા. રમત દરમિયાન વરસાદ પડી રહ્યો હતો પણ બધાં જ રમત એન્જૉય કરતાં હતા. 

27 July, 2019 04:05 IST |
ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

બોલીવુડના બે હેન્ડસમ અભિનેતા રણબીર કપૂર અને અર્જુન કપૂરે સ્પોર્ટી સ્પિરિટ સાથે સન્ડે અન્જૉય કર્યો. રણબીર કપૂર અને અર્જુન કપૂરની કેટલીય તસવીરો સામે આવી છે, જેમાં તે બન્ને ફુટબૉલ રમતાં જોવા મળે છે. 

22 July, 2019 04:36 IST |
બાંદ્રામાં ફૂટબોલ રમતા સ્ટાર્સ

બાંદ્રામાં ફૂટબોલ રમતા સ્ટાર્સ

મુંબઈમાં બાંદ્રા ખાતે ફૂટબોલ રમતાં બોલીવૂડ સ્ટાર્સ કેમેરામાં કેદ થયા હતા. અભિનેતા રણબીર કપૂર, આદિત્ય રોય કપૂર સહિત અને સેલિબ્રિટીઝ જોવા મળી હતી. જુઓ તસ્વીરો..

19 July, 2016 07:07 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK