Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નીરજ ચોપડા કહે છે, ‘ખાઓ રોટલી, પીઓ ચા, ટેન્શનને કરો બાય-બાય’

નીરજ ચોપડા કહે છે, ‘ખાઓ રોટલી, પીઓ ચા, ટેન્શનને કરો બાય-બાય’

22 September, 2021 02:44 PM IST | Mumbai
Agency

દરેક પોસ્ટને સોશ્યલ મીડિયામાં લાખો લાઇક્સ મળે છે અને જબરી વાઇરલ પણ થાય છે. તાજેતરમાં તેણે ટેન્શનને દૂર કરવા માટેના ઉપાય માટે કરેલી એક પોસ્ટ પણ ચાહકોને ખૂબ જ ગમી હતી. 

નીરજ ચોપડા કહે છે, ‘ખાઓ રોટલી, પીઓ ચા, ટેન્શનને કરો બાય-બાય’

નીરજ ચોપડા કહે છે, ‘ખાઓ રોટલી, પીઓ ચા, ટેન્શનને કરો બાય-બાય’


ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનાર નીરજ ચોપડા દેશનો લાડલો બની ગયો છે અને સોશ્યલ મીડિયામાં પણ છવાયેલો રહે છે. તેની દરેક પોસ્ટને સોશ્યલ મીડિયામાં લાખો લાઇક્સ મળે છે અને જબરી વાઇરલ પણ થાય છે. તાજેતરમાં તેણે ટેન્શનને દૂર કરવા માટેના ઉપાય માટે કરેલી એક પોસ્ટ પણ ચાહકોને ખૂબ જ ગમી હતી. 
નીરજે તાજેતરમાં એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં તેના એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં રોટલી સાથેનો પોઝ આપ્યો હતો. આ ફોટો સાથે તેણે કૅપ્શન આપી હતી, ‘ખાઓ રોટી, પીઓ ચા, ટેન્શનને કરો બાય બાય.’ 
ચાહકોને નીરજનો આ ફોટો અને કૅપ્શન ખૂબ ગમ્યાં હતતાં અને તેની સાદગીનાં તેઓ ખૂબ વખાણ કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 02:44 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK