Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Neeraj Chopra

લેખ

નીરજ ચોપડા

નીરજ ચોપડા ડાયમન્ડ લીગ 2025 ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયો

નીરજ ચોપડાએ છેલ્લે પાંચમી જુલાઈએ બૅન્ગલોરમાં નીરજ ચોપડા ક્લાસિકમાં ભાગ લીધો હતો જ્યાં તે ૮૬.૧૮ મીટરનો થ્રો કરીને ટાઇટલ જીત્યો હતો

20 August, 2025 06:57 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પાંચમી જુલાઈએ બૅન્ગલોરના શ્રી કાંતીરવા આઉટડોર સ્ટેડિયમમાં રમાશે ભારતની પહેલી ઇન્ટરનૅશનલ જૅવલિન થ્રો ઇવેન્ટ નીરજ ચોપડા ક્લાસિક 2025. નીરજે ગ્રાઉન્ડ પર સ્ટાઇલમાં પોઝ આપ્યો હતો.

પડકારોનો સામનો કરવા માટે માસ્ટર બ્લાસ્ટર જેવો સુપરપાવર મેળવવા ઇચ્છે નીરજ ચોપડા

આટલા મહાન બોલરોના પડકારોનો સામનો કર્યા પછી પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું. હું એ જ સુપરપાવર લેવા માગું છું અને એ જ રીતે રમવા માગું છું

04 July, 2025 06:59 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ફૅન્સને ચૅમ્પિયનની ટ્રોફી બતાવીને ઑટોગ્રાફ આપતો જોવા મળ્યો હતો નીરજ ચોપડા.

ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટ જીત્યો છતાં જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પ્રદર્શનથી નિરાશ

મે મહિનામાં દોહા ડાયમન્ડ લીગમાં ૯૦ મીટરનો ટાર્ગેટ પાર કર્યા બાદ તે સતત ૯૦ મીટરને પાર જૅવલિન થ્રો કરતો રહેવાની આશા રાખી રહ્યો હતો.

27 June, 2025 10:44 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા

બે વર્ષમાં પહેલી વાર ડાયમન્ડ લીગમાં પહેલા સ્થાને રહ્યો નીરજ ચોપડા

શુક્રવારે મોડી રાત્રે પૂર્ણ થયેલી ઇવેન્ટમાં નીરજે પહેલા જ પ્રયાસમાં ટાઇટલ-વિનિંગ ૮૮.૧૬ મીટરનો થ્રો કર્યો હતો

23 June, 2025 06:56 IST | Paris | Gujarati Mid-day Correspondent

ફોટા

આ ખેલાડીઓની સેવા ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રીય ગૌરવ, લશ્કરી સેવા અને રમતગમતની મહાનતા વચ્ચેના જોડાણને પ્રકાશિત કરે છે. (તસવીરો: X)

Photos: MS ધોનીથી સચિન તેન્ડુલકર સુધી આ ટોચના ભારતીય ખેલાડીઓએ સેનામાં સેવા આપી

ભારતના અનેક ખેલાડીઓએ ગર્વથી સશસ્ત્ર દળોમાં સેવા આપી છે, જે રમતગમતની શ્રેષ્ઠતા અને દેશભક્તિના કર્તવ્યનું મિશ્રણ છે. મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેન્ડુલકર અને અભિનવ બિન્દ્રા જેવા દિગ્ગજ ખેલાડીઓને તેમની સિદ્ધિઓ માટે માનદ પદ આપવામાં આવ્યું હતું. નીરજ ચોપરા અને દીપક પુનિયા સહિત અન્ય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરતી વખતે જુનિયર કમિશન્ડ ઑફિસર તરીકે સેવા આપી છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રેસર મિલ્ખા સિંહની સંપૂર્ણ લશ્કરી કારકિર્દી હતી જેમણે તેમના સ્પોર્ટ્સ કરિયરના શિસ્તને આકાર આપ્યો હતો. કપિલ દેવ અને બલબીર સિંહ સિનિયર જેવા દિગ્ગજોને પણ ભારતીય સેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. (તસવીરો: X)

10 May, 2025 06:27 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
આ છે ૨૦૨૩ના સુપરહીરો

Year Ender 2023 : ૨૦૨૩ના સુપરહીરો

આ વર્ષે ભારતે અનેક ક્ષેત્રોમાં વિશ્વભરમાં ડંકો વગાડ્યો. સાયન્સ કે  ટેક્નૉલૉજીની વાત હોય કે ફાઇનૅન્સના ક્ષેત્રે ભારતને મજબૂત સ્થિતિમાં મૂકવાની; દેશની ધુરા સંભાળવાની હોય કે રમત-ગમત અને મનોરંજનના ક્ષેત્રે વિશ્વમાં નામ કમાવાની; આ વીરલાઓએ ગયા વર્ષે તેમના અપ્રતિમ યોગદાનથી દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. આ વર્ષના ૨૩ પ્રાઉડ પીપલને મળાવે છે ‘મિડ-ડે’ના રશ્મિન શાહ (૨૩ સુપરહીરો, ૨૩ સુપરઇવેન્ટ : આજે ૨૦૨૩નો છેલ્લો દિવસ છે ત્યારે મન થાય છેલ્લા ૧૨ મહિનામાં બનેલી સુપરઇવેન્ટ અને એવા સુપરહીરોને યાદ કરી લેવાનું, જેનાથી કોઈ પણ ભારતીયને ગર્વ થાય. બસ, એ જ વાતને ધ્યાનમાં રાખીને ‘મિડ-ડે’ના વાચકો માટે ભારતીયોની છાતી જેને લીધે ૨૦૨૩માં ગજગજ ફૂલી એવા ૨૩ સુપરહીરો અને એવી ૨૩ સુપરઇવેન્ટની ઝાંકી.)

31 December, 2023 12:00 IST | Mumbai | Rashmin Shah
તસવીરો : અતુલ કાંબળે

ઍન ઇવનિંગ વિથ સ્પોર્ટ્‍સ સેલિબ્રિટીઝ

જુહુની જેડબ્લ્યુ મૅરિયટ હોટેલમાં ગઈ કાલે ઇન્ડિયન સ્પોર્ટ્‍સ ઓનર્સ આયોજિત દેશની ચોથી સીઝનના સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ અવૉર્ડ્‍સ માટેની રેડ-કાર્પેટ સેરેમનીમાં ખેલજગતના અનેક નામાંકિતોએ હાજરી આપી હતી. (તસવીરો : અતુલ કાંબળે)

24 March, 2023 12:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્પોર્ટ્સ સેલેબ્ઝની દિવાળી

સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝનાં દિવાળી સેલિબ્રેશન અને નવા વર્ષની શુભેચ્છા

કોરોનાની મહામારીને લીધે આખા સ્પોર્ટ્સ વિશ્વએ પણ કોઈ ને કોઈ રીતે લૉકડાઉનનો સામનો કરવો પડ્યો અને એ બે વર્ષના કપરા કાળ બાદ બધાએ અગાઉનાં વર્ષોની જેમ પરિવાર સાથે ભરપૂર આનંદથી દિવાળી ઊજવી અને સોશ્યલ મીડિયા પર કરોડો ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પણ આપી. (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

26 October, 2022 12:58 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

“ફરીથી રાષ્ટ્રીય ગીત વગાડવામાં” નીરજ ચોપરાની સિલ્વર જીત્યા બાદ પ્રથમ પ્રતિક્રિયા

“ફરીથી રાષ્ટ્રીય ગીત વગાડવામાં” નીરજ ચોપરાની સિલ્વર જીત્યા બાદ પ્રથમ પ્રતિક્રિયા

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરાએ 9 ઓગસ્ટે પોતાના સિલ્વર મેડલની જીત પર પ્રતિક્રિયા આપી હતી. તેણે તેની ઇજાના વિશે પણ વાત કરી અને કહ્યું કે તેઓ ભૂલોનું મૂલ્યાંકન કરશે અને તે પર કામ કરશે. તેમણે આગળ કહ્યું કે આવનારા સમયમાં, તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ફરીથી ભારત માટે મેડલ જીતશે અને રાષ્ટ્રીય ગીત ફરીથી વગાડવામાં આવશે.

09 August, 2024 02:31 IST | Mumbai
`ગોલ્ડન બૉય` નીરજ ચોપરાનો ઑલિમ્પિક ફાઇનલમાં પહોંચતા પરિવાર ખુશ

`ગોલ્ડન બૉય` નીરજ ચોપરાનો ઑલિમ્પિક ફાઇનલમાં પહોંચતા પરિવાર ખુશ

Paris Olympics 2024: ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં જ 89.34 મીટરના થ્રો સાથે પુરુષોના ભાલા ફેંકની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. હરિયાણાના પાણીપતમાં નીરજ ચોપરાના પિતા સતીશ કુમાર કહે છે, "અમે ખુશ છીએ. દેશને નીરજ પાસે આશા છે કે તે ગોલ્ડ જીતી શકે છે, દરેક તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેની સાથે બધાની પ્રાર્થના અને આશીર્વાદ છે. તેણે પોતાના માટે એક જગ્યા બનાવી છે. ફાઇનલમાં જેમ કે લોકો તેની પાસેથી અપેક્ષા રાખતા હતા તેમ આજે ગામમાં દિવાળી જેવો માહોલ છે...લોકોએ તેના માટે ખુશી વ્યક્ત કરી હતી અને તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું..."

07 August, 2024 05:42 IST | New Delhi

"તમરો ચૂરમા હજી આવ્યો નથી..." નીરજ ચોપરા સાથે PM મોદીએ કરી રમજુ વાતચીત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી જુલાઈના રોજ ભારતના પેરિસ ઑલિમ્પિક્સ 2024 ના ખેલાડીઓ સાથે વાતચીત કરી, અને તેમને દેશને ગૌરવ અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા. પીએમ મોદીએ તેમના નિવાસસ્થાને આ ખેલાડીઓ સાથે વાતચીત કરી, જ્યારે કેટલાક એથ્લેટ્સ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. આ કોન્ફરન્સિંગમાં ઑલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, લોવલિના બોર્ગોહેન અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો સમાવેશ હતો.

06 July, 2024 01:40 IST | New Delhi
એશિયન ગેમ્સ 2023: વર્લ્ડ એથ્લેટ્સને હરાવવા અને આંતરરાષ્ટ્રીય સફળતા પર નીરજ ચોપરા

એશિયન ગેમ્સ 2023: વર્લ્ડ એથ્લેટ્સને હરાવવા અને આંતરરાષ્ટ્રીય સફળતા પર નીરજ ચોપરા

એશિયન ગેમ્સ 2023 દરમિયાન એથ્લેટ્સ વિલેજમાં નીરજ ચોપરા સાથે મુલાકાત થતાં તેણે ગુજરાતી મિડ-ડે સાથે કેટલીક વાતો કરી છે તે વિશે જાણવા માટે જુઓ વીડિયો.

30 September, 2023 01:39 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK