Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પપ્પાના અવસાન પછી લીઅનલ મેસીએ પહેલો ગોલ કરીને આકાશ તરફ ઇશારો કર્યો

પપ્પાના અવસાન પછી લીઅનલ મેસીએ પહેલો ગોલ કરીને આકાશ તરફ ઇશારો કર્યો

Published : 21 August, 2026 01:44 PM | IST | Philadelphia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની મેજર લીગ સૉકર (MLS)માં ગઈ કાલે ઇન્ટર માયામી અને ફિલાડેલ્ફિયા યુનિયન વચ્ચેની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. આર્જેન્ટિનાના સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસીએ ૨૬મી મિનિટે ગોલ કરીને એક ઇમોશનલ સેલિબ્રેશન કર્યું હતું. 

પપ્પાના અવસાન પછી લીઅનલ મેસીએ  પહેલો ગોલ કરીને આકાશ તરફ ઇશારો કર્યો

પપ્પાના અવસાન પછી લીઅનલ મેસીએ પહેલો ગોલ કરીને આકાશ તરફ ઇશારો કર્યો

અમેરિકાની મેજર લીગ સૉકર (MLS)માં ગઈ કાલે ઇન્ટર માયામી અને ફિલાડેલ્ફિયા યુનિયન વચ્ચેની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. આર્જેન્ટિનાના સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસીએ ૨૬મી મિનિટે ગોલ કરીને એક ઇમોશનલ સેલિબ્રેશન કર્યું હતું. 
૮ ઑગસ્ટે પપ્પાના અવસાન પછી મેસીનો આ પહેલો ગોલ હતો. ટીમ માટે મૅચનો આ પહેલો ગોલ કર્યા બાદ મેસીએ આકાશ તરફ ઇશારો કરીને ગોલ દિવંગત પપ્પાને સમર્પિત કર્યો હતો. પપ્પાના અવસાન બાદ મેસી ૧૩ ઑગસ્ટ અને ૧૬ ઑગસ્ટે પણ ઇન્ટર માયામી માટે ફુટબૉલ મૅચ રમ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 01:44 PM IST | Philadelphia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK