Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Philadelphia

લેખ

મૉમી નામની ગૅલાપૅગોસ કાચબી

૯૭ વર્ષની ઉંમરે મૉમી નામની કાચબીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક અનોખી માતાની ચર્ચા થઈ રહી છે. ૧૦૦ વર્ષની ઉંમરે એ પહેલી વાર માતા બની છે અને એ પણ એક સાથે ચાર-ચાર સંતાનોની. મૉમી નામની ગૅલાપૅગોસ કાચબીએ ફિલાડેલ્ફિયાના ઝૂમાં ચાર બચ્ચાંને જન્મ આપીને સૌથી મોટી વયે મા બનવાનો રેકૉર્ડ કર્યો છે.

08 April, 2025 11:51 IST | Philadelphia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Philadelphia Plane Crash: અમેરિકામાં ફરી એક પ્લેન ધડાકા સાથે ક્રેશ, ૬ લોકો...

Philadelphia Plane Crash: એરક્રાફ્ટ ક્રૂના ચાર સભ્યો, એક દર્દી અને બોર્ડમાં દર્દીના એસ્કોર્ટ સાથેનું આ 6 લોકોને લઈ જતું નાનકડું પ્લેન ક્રેશ થયું હતું.

01 February, 2025 11:18 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ફિલાડેલ્ફિયા અને શિકાગોમાં ટ્રમ્પવિરોધી દેખાવો

વિરોધકોએ મહિલાઓના પ્રજનનસંબંધી અધિકાર, ટ્રાન્સજેન્ડરોના રાઇટ્સ અને ગનસંબંધી કાયદા વિશે ટ્રમ્પના વિચાર પર ઉઠાવ્યા સવાલ

08 November, 2024 07:58 IST | Washington | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

ડૉનાલ્ડ ટ્રમ્પના કેવા દિવસો આવ્યા! મેકડોનાલ્ડ્સમાં ફ્રેન્ચ ફ્રાઇસ બનાવે છે

Donald Trump In McDonald`s: ટ્રમ્પ ફિલાડેલ્ફિયાની બહાર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની ડ્રાઇવ-થ્રુ વિન્ડોમાંથી તેમના કેટલાક સમર્થકોને ફ્રાઇસ આપતા જોવા મળ્યા

21 October, 2024 10:55 IST | Pennsylvania | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ફિલાડેલ્ફિયાનો ઉનાળો અઢળક વિકલ્પોથી  ભરપૂર

Summer in Philadelphia: સંગીત, ખાણી-પીણી, રમત-ગમત અને રોમાન્સ, જે માગો એ હાજર

સાંસ્કૃતિક ઉજવણીઓ, યાદગાર તહેવારો અને મજેદાર પૉપ-અપ્સ એ ફિલાડેલ્ફિયાની સમર સિઝનનો અનુભવ લેવાની ઘણી બાબતોમાંના કેટલાક જાણીતા વિકલ્પો છે. ફિલાડેલ્ફિયા સમર માટે કેમ અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે એ જાણવા માટે હાજર છે શ્રેષ્ઠ વિકલ્પો આઉટડોર એક્ટિવિટીઝના. વાઇબ્રન્ટ આઉટડોર્સ – જ્યારે સુરજ પ્રકાશતો હોય ત્યારે આઉટડોર જવા માટે ફિલાડેલ્ફિયા બેસ્ટ છે. ફાઉન્ટેન શોઝ, મીની ગોલ્ફ, ડાન્સ લેસન્સ અને બીજી ફેમિલી ફ્રેન્ડલી એક્ટિવિટી તમે ફ્રેન્કલીન સ્ક્વેરમાં કરી શકશો. જૂનમાં શરૂ થતો વાર્ષિક ચાઇનિઝ લેન્ટર્ન ફેસ્ટિવલ સાંજે માણવાનું ચૂકતા નહીં જ્યારે એલઈડી લાઇટ્સથી સજાવેલા હજારો લેન્ટર્ન્સ ફ્રેન્કલીન સ્કેવરને ટેક્નિકલરમાં ફેરવી નાખે છે

13 May, 2025 03:29 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent
ફિલાડેલ્ફિયામાં કપલ્સ માટે એક્ટિવિટીઝ અને અનુભવોનાં ઘણાં વિકલ્પો છે

રોમેન્ટિક ફિલાડેલ્ફિયાઃ કપલ્સ ડેટ પ્લાન કરવાના શ્રેષ્ઠ સ્પોટ્સ અને અનુભવો

ફિલાડેલ્ફિયા એક રોમેન્ટિક શહેર છે જેમાં કપલ્સ માટે અસંખ્ય અવિસ્મરણીય અનુભવો છે. લક્ઝરી હોટલોમાં કૉકટેલ પીવાથી લઈને સૂર્યાસ્ત સમયે રોમેન્ટિક પિકનિકનો આનંદ માણવા સુધી, આ શહેર હનીમૂન અથવા ડેટ પર યુગલો માટે શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરે છે. (તસવીર સૌજન્ય પીઆર)

31 January, 2025 01:20 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent
એલફ્રેથ્સ એલી

ફિલાડેલ્ફિયાની ઐતિહાસિક ગલીઓની મુલાકાત સ્વર્ગ સમો અનુભવ કરાવશે

ફિલાડેલ્પિયાની વાઇબ્રન્સી ત્યારે જ માણી શકાય જ્યારે શહેરની ગલીઓમાંથી પસાર થઇએ. જાણો તમારે માટે દરેક વળાંકે કેવી સરસ સરપ્રાઇઝ છે.  એલફ્રેથ્સ એલી એ દેશની સૌથી જુની ગલી છે જ્યાં લોકો હંમેશાથી વસ્યા છે. 18મી અને 19મી સદીમાં તે કારીગરો અને વ્યાપારીઓનું ગણાતી. એલફ્રેથ્સ એલી એસોસિએશન કોલોનિયલ કાળના લેન્ડમાર્ક સમી આ સ્ટ્રીટ ને જાળવે છે અને તેમાં 32 રૉ હોમ્સ છે જ્યાં ફ્લાવર બૉક્સિઝ, શટર્સ અને બોન્ડ બ્રિકવર્ક કરેલાં છે. આ તમામ અમેરિકાની ખાસિયત છે. ઘર નંબર 115 અને 117ની વચ્ચે એક સરસ લેમ્પપોસ્ટ પર બ્લેડન્સ કોર્ટમાં જવાની સાઇન છે જ્યાં ઘરો છે તો વૃક્ષોથી ઘેરાયલા બેકયાર્ડ્ઝ પણ છે. અહીંના ઘરનંબર 124 અને 126માં હોમ મ્યુઝિયમ છે તે અચૂક જોજો. નજીકમાં બે ડઝનથી વધુ હિસ્ટોરિક સ્થળો નેશનલ હિસ્ટોરિકલ પાર્કમાં છે સાથે ઇન્ડિપેન્ડન્સ હૉલ. લિબર્ટી બેલ, પ્રેસિડન્ટનુ ઘર અને બેન્જામિન ફ્રેકલિન મ્યુઝિયમ, ક્રાઇસ્ટ ચર્ચ જેવાં સ્થળો છે.

15 November, 2024 04:45 IST | Mumbai | Chirantana Bhatt
 લોંગવૂડ ગાર્ડન્સનો નજારો

ફિલાડેલ્ફિયાની કન્ટ્રીસાઇડમાં પ્લાન કરો એક મસ્ત મજાની ગર્લ્સ ટ્રીપ

વિદેશમાં ઊનાળો જામ્યો છે અને આવામાં વરસાદી માહોલમાંથી નીકળીને વિદેશી સમર માણવી હોય તો ફિલાડેલ્ફિયા એક બેસ્ટ ચોઇસ છે. ખાસ કરીને ફિલાડેલ્ફિયાની કન્ટ્રી  સાઇડમાં એવી ઘણી એક્ટિવિટીઝ અને જગ્યાઓ છે જ્યાં જઇને ત્યાંના સમયને સારામાં સારી રીતે માણી શકાય. આજે જાણીએ કે ફિલાડેલ્ફિયાની કન્ટ્રીસાઇડમાં વીકેન્ડ પ્લાન કરીને ટ્રીપ કેવી રીતે કરી શકાય. (તસવીર - ધી કન્ટ્રીસાઇડ ઑફ ફિલાડેલ્ફિયા)

26 July, 2024 02:26 IST | Mumbai | Chirantana Bhatt

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK