Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેસી ગિફ્ટમાં મળેલું પોતાનું સ્ટૅચ્યુ જોઈને છક થઈ ગયો

મેસી ગિફ્ટમાં મળેલું પોતાનું સ્ટૅચ્યુ જોઈને છક થઈ ગયો

29 March, 2023 01:13 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ અમેરિકાના દેશો વચ્ચેની ફુટબૉલ સ્પર્ધા કૉન્મેબૉલ તરીકે ઓળખાય છે અને આર્જેન્ટિના એનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે.

મેસી ગિફ્ટમાં મળેલું પોતાનું સ્ટૅચ્યુ જોઈને છક થઈ ગયો

મેસી ગિફ્ટમાં મળેલું પોતાનું સ્ટૅચ્યુ જોઈને છક થઈ ગયો


કતાર વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમ આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસી પર અભિનંદનની વર્ષા હજી ચાલી રહી છે. દક્ષિણ અમેરિકાના દેશોનું ફુટબૉલની રમત માટેનું વડું મથક પારાગ્વેના લ્યુક શહેરમાં છે અને મેસી સોમવારે એ શહેરમાં પહોંચ્યો ત્યારે તેના અનેક ચાહકોએ તેનું સ્વાગત કર્યું હતું. સાઉથ અમેરિકાના દેશો વચ્ચેની ફુટબૉલ સ્પર્ધા કૉન્મેબૉલ તરીકે ઓળખાય છે અને આર્જેન્ટિના એનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. મેસી સોમવારે લ્યુકમાં કૉન્મેબૉલના હેડક્વૉર્ટરમાં પહોંચ્યા બાદ સમારંભમાં આયોજકોએ મેસીનું સ્વાગત તેના જ સ્ટૅચ્યુથી કર્યું હતું. મેસી એ સ્ટૅચ્યુ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેસીને ભેટ આપવા માટે જ એ પૂતળું બનાવાયું હતું. 

29
મેસીને અમેરિકામાં રમતો કરવા મેજર લીગ સોકરની આટલી ક્લબો ભેગી થઈને મેસીને નક્કી થનારી તોતિંગ ફી આપવા અને તે ઇચ્છે એ ટીમ વતી રમવાની છૂટ આપવા વિચારે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 01:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK