Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ ક્રિકેટની નંબર વન બોલર દીપ્તિ શર્મા વિમ્બલ્ડનમાં ટેનિસનો રોમાંચ જોવા પહોંચી

વિમેન્સ ક્રિકેટની નંબર વન બોલર દીપ્તિ શર્મા વિમ્બલ્ડનમાં ટેનિસનો રોમાંચ જોવા પહોંચી

Published : 04 July, 2026 03:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ કહ્યું કે ‘નોવાક જૉકોવિચની જેમ મહેન્દ્ર સિંહ ધોની પણ ક્યારેય હાર માનતો નથી. બન્નેમાં જબરદસ્ત મેન્ટલ પાવર છે. બન્નેમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાં પણ શાંત અને સંયમિત રહેવાની અનોખી ક્ષમતા છે.’ 

દીપ્તિ શર્મા

દીપ્તિ શર્મા


વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ ૩૫૬ વિકેટ લેનાર દીપ્તિ શર્મા હાલમાં વિમ્બલ્ડનમાં ટેનિસનો રોમાંચ જોવા પહોંચી હતી. ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ કહ્યું કે ‘નોવાક જૉકોવિચની જેમ મહેન્દ્ર સિંહ ધોની પણ ક્યારેય હાર માનતો નથી. બન્નેમાં જબરદસ્ત મેન્ટલ પાવર છે. બન્નેમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાં પણ શાંત અને સંયમિત રહેવાની અનોખી ક્ષમતા છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK