Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગાવસકરની પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ બોર્ડે ફરી નકારી

ગાવસકરની પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ બોર્ડે ફરી નકારી

13 December, 2011 09:15 AM IST |

ગાવસકરની પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ બોર્ડે ફરી નકારી

ગાવસકરની પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ બોર્ડે ફરી નકારી


 

આ માટે પોતે એ જંગી ફી મેળવવા માટે પાત્ર બને છે એવી સુનીલ ગાવસકર તરફથી ફરી થયેલી માગણીને ક્રિકેટ બોર્ડની વર્કિંગ કમિટીએ ગઈ કાલે ફગાવી દીધી હતી. ગાવસકરે થોડા મહિના પહેલાં પણ આ માગણી કરતા જણાવ્યું હતું કે ભૂતપૂર્વ બોર્ડપ્રમુખ શરદ પવારે મને આઇપીએલની એક સીઝનની પાંચ કરોડ રૂપિયાની ફી આપવાનું વચન આપ્યું હતું એટલે મને એ મળવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2011 09:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK