Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ફક્ત એક જ રમત ક્રિકેટ બાકી હતી, એના પણ અંતિમ સંસ્કાર થઈ ગયા : અહમદ શહઝાદ

પાકિસ્તાનમાં ફક્ત એક જ રમત ક્રિકેટ બાકી હતી, એના પણ અંતિમ સંસ્કાર થઈ ગયા : અહમદ શહઝાદ

Published : 25 February, 2025 12:05 PM | Modified : 26 February, 2025 07:05 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન માટે ૧૫૩ મૅચ રમી ચૂકેલા ઓપનિંગ બૅટર અહમદ શહઝાદે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

અહમદ શહઝાદ

અહમદ શહઝાદ


પાકિસ્તાન માટે ૧૫૩ મૅચ રમી ચૂકેલા ઓપનિંગ બૅટર અહમદ શહઝાદે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ભારે રોષ વ્યક્ત કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં આ ૩૩ વર્ષનો ક્રિકેટર કહે છે, ‘લોકો કહે છે કે ટીમમાં એવી કોઈ સિસ્ટમ નથી જ્યાં પ્લેયર્સની પસંદગી પક્ષપાતના આધારે કરવામાં આવે, પરંતુ એ છે. અમે એ જોયું છે. અમે બધું જાણીએ છીએ. જ્યાં સુધી અમને લાગે નહીં કે તમે (ટીમ-મૅનેજમેન્ટ) સાચી દિશામાં જઈ રહ્યા છો ત્યાં સુધી અમે આખી દુનિયાને સત્ય જણાવીશું. પાકિસ્તાનમાં ફક્ત એક જ રમત બાકી હતી એ ક્રિકેટ હતી. આજે, એના પણ અંતિમ સંસ્કાર થઈ ગયા. મેં ક્યારેય મારી ટીમની આવી હાલત નથી જોઈ.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2025 07:05 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK