દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ (World Theatre Day) ઊજવવામાં આવે છે. થિયેટર એ સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની સૌથી અગ્રણી રીતો પૈકીની એક છે. થિયેટર એક કલાકારને માત્ર અભિનય જ નહીં, પરંતુ બીજું ઘણુંબધું શીખવે છે. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ઝી થિયેટરના કેટલાક સુંદર નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર રંગભૂમિના દિગ્ગજ કલાકારો સાથે અને તેમને પૂછ્યું કે થિયેટરમાંથી તેઓ શું શીખ્યા જે તેમણે વાસ્તવિક જીવનમાં પણ ઉતાર્યું છે. તો આવો જાણીએ તેમના જ શબ્દોમાં…
27 March, 2023 02:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent