Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦૦ ગ્રામ વજનની ૫.૫ મીટરની સિલ્કની સાડી માચીસની ડબ્બીમાં આવી જાય છે

૨૦૦ ગ્રામ વજનની ૫.૫ મીટરની સિલ્કની સાડી માચીસની ડબ્બીમાં આવી જાય છે

Published : 16 July, 2026 02:36 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલંગણના વિજય કુમાર નામના એક કુશળ વણકરે ફરી એક વાર તેમના અદ્ભુત વણાટકામથી ચોંકાવી દે એવું કામ કર્યું છે. તેમણે સાડાપાંચ મીટર લાંબી સિલ્કની સાડી વણી છે. એનું વજન માત્ર ૨૦૦ ગ્રામ જ છે. એ એટલી હલકીફૂલકી છે કે એને ગડી કરીને માચીસની ડબ્બીમાંપણ મૂકી શકાય

૨૦૦ ગ્રામ વજનની ૫.૫ મીટરની સિલ્કની સાડી માચીસની ડબ્બીમાં આવી જાય છે

૨૦૦ ગ્રામ વજનની ૫.૫ મીટરની સિલ્કની સાડી માચીસની ડબ્બીમાં આવી જાય છે


તેલંગણના વિજય કુમાર નામના એક કુશળ વણકરે ફરી એક વાર તેમના અદ્ભુત વણાટકામથી ચોંકાવી દે એવું કામ કર્યું છે. તેમણે સાડાપાંચ મીટર લાંબી સિલ્કની સાડી વણી છે. એનું વજન માત્ર ૨૦૦ ગ્રામ જ છે. એટલું જ નહીં, એ એટલી હલકીફૂલકી છે કે એને ગડી કરીને માચીસની ડબ્બીમાં પણ મૂકી દઈ શકાય છે. 
શ્રીશૈલમનાં શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિરમાં દેવીને આ સાડીની ભેટ ચડાવવામાં આવી છે. ઇકત પૅટર્નમાં બનેલી આ સાડી બનાવતાં આખા પરિવારને માત્ર ૭ દિવસ થયા હતા. આ ભારતની હસ્તકલા અને પરંપરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 

 


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 02:36 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK