Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મોજાંની મજા પણ કંઈક જુદી જ હોય છે

મોજાંની મજા પણ કંઈક જુદી જ હોય છે

15 June, 2021 10:18 AM IST | Canada
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમ વિવિધ રંગો અને ડિઝાઇનનાં જૅકેટ પહેરવાના શોખીન છે એમ કૅનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને વિવિધ પૅટર્નનાં પગનાં મોજાં પહેરવાનું ગમે છે.

એ.એફ.પી.

એ.એફ.પી.


આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમ વિવિધ રંગો અને ડિઝાઇનનાં જૅકેટ પહેરવાના શોખીન છે એમ કૅનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને વિવિધ પૅટર્નનાં પગનાં મોજાં પહેરવાનું ગમે છે.



તાજેતરમાં G-7 દેશોની ત્રણ દિવસની મીટિંગમાં તેમણે અલગ-અલગ દિવસે વિવિધ ડિઝાઇનનાં મોજાં પહેર્યાં હતાં. આ શોખને કારણે પણ ક્યારેક તેઓ મોટી હસ્તીઓમાં ચર્ચામાં રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 10:18 AM IST | Canada | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK