Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકામાં રમાઈ વિશ્વની સૌથી લાંબી ટેબલ ફુટબૉલ મૅચ

અમેરિકામાં રમાઈ વિશ્વની સૌથી લાંબી ટેબલ ફુટબૉલ મૅચ

Published : 24 July, 2026 03:55 PM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના ન્યૂ યૉર્કમાં 525 ફૂટ લાંબી ટેબલ ફુટબૉલ ગેમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 1,100 લોકોએ ભાગ લીધો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે તેને વિશ્વની સૌથી લાંબી ટેબલ ફુટબૉલ ગેમ તરીકે માન્યતા આપી.

અમેરિકામાં રમાઈ વિશ્વની સૌથી લાંબી ટેબલ ફુટબૉલ  મૅચ

અમેરિકામાં રમાઈ વિશ્વની સૌથી લાંબી ટેબલ ફુટબૉલ મૅચ


અમેરિકાના ન્યુ યૉર્કમાં ૫૨૫ ફુટ લાંબી ટેબલ ફુટબૉલ ગેમ રમાડવામાં આવી હતી. આ માટે નૉર્મલ સાઇઝનાં લગભગ ૧૧૨ ફુટબૉલ રમવાના ટેબલ બનાવવામાં આવ્યા હતા અને એને એકસાથે જોડી દેવાયાં હતાં. રેકૉર્ડ માટે આ લાંબા ટેબલ પર ફુટબૉલ રમાવી પણ જરૂરી હતી. બ્રુકલિનના રોડ પર આ ટેબલ ગોઠવાયું એ પછી એની બન્ને તરફ મળીને લગભગ ૧૧૦૦ લોકોએ એ ટેબલ પર ફુટબૉલની ગેમ રમી હતી. 
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે આ ઇવેન્ટને સૌથી લાંબી ટેબલ ફુટબૉલ ગેમનો ખિતાબ આપ્યો.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 03:55 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK